૮૦ /- રૂપિયામાં અનલિમિટેડ | ફેમિલી છોલે ભટુરે | પૂરો પરિવાર છોલે ભટુરે નો સ્વાદ આપે છે | street food

Описание к видео ૮૦ /- રૂપિયામાં અનલિમિટેડ | ફેમિલી છોલે ભટુરે | પૂરો પરિવાર છોલે ભટુરે નો સ્વાદ આપે છે | street food

Hello,
Welcome to our youtube channel The Pakka Foodie

૮૦ /- રૂપિયામાં અનલિમિટેડ | ફેમિલી છોલે ભટુરે | પૂરો પરિવાર છોલે ભટુરે નો સ્વાદ આપે છે | street food
#Cholebhaturestreetfood
#Cholebhature


Family Chole Bhature
Opp. Subjail, Ring Road
Surat



દોસ્તો આજે આપડે ખાસ આવ્યા છીએ સુરતમાં રિંગરોડ પર સબજેલની સામે ના રસ્તે આવેલ ફેમિલી છોલે ભટુરે નો સ્વાદ લેવા માટે. અહ્યા માસી અને એમનો પૂરો પરિવાર ખુબ મહેનત અને આનંદ થી છોલે ભટુરે બનાવે છે. સારો ટેસ્ટ અને ગરમ મસાલાનો ઓછો ઉપયોગ કરીને ગજબ નો ટેસ્ટ આપે છે. જયારે મુલાકાત લો ત્યારે ટેસ્ટ કરી ને કોમનેટ કરજો



Other social links:
Facebook
  / thepakkafoodie  
Instagram
  / thepakkafoodie  

Комментарии

Информация по комментариям в разработке