જામનગરની પ્રખ્યાત સુકી કચોરી બનાવાની રીત પરફેક્ટ મસાલા સાથે | સુકી કચોરી | Dry Kachori Recipe |

Описание к видео જામનગરની પ્રખ્યાત સુકી કચોરી બનાવાની રીત પરફેક્ટ મસાલા સાથે | સુકી કચોરી | Dry Kachori Recipe |

#સૂકીકચોરી_બનાવાની_રીત
#dry_kachori_recipe
#nasta_recipe
#hiral_food

સામગ્રી :
1 કપ મેંદા નો લોટ
5 ચમચી તેલ મોયણ માટે
સ્વાદ અનુસાર નમક
જરૂર મુજબ પાણી લોટ બાંધવા માટે

મસાલો બનવા માટે :
1 ચમચી તલ
2 ચમચી આખા ધાણા
1 ચમચી વરિયાળી
અડધી ચમચી જીરું
ચપટી હળદર
1 ચમચી લાલ મરચું પાઉડર
અડધી ચામચી ગરમ મસાલો
અડધી ચમચી મરી પાઉડર
1.5 ચમચી ખાંડ
સ્વાદ અનુસાર નમક
1 ચમચી આમચૂર પાઉડર
1/2 કપ ગાંઠિયા
4 કાજુ ,4 બદામ,10 કિસમિસ
2 ચમચી તેલ
2 ચમચી પાણી
તરવા માટે તેલ

Комментарии

Информация по комментариям в разработке