Manilaxmi Jain Tirth - મણિલક્ષ્મી જૈન તીર્થ - G Yaansh Vlog

Описание к видео Manilaxmi Jain Tirth - મણિલક્ષ્મી જૈન તીર્થ - G Yaansh Vlog

મણિલક્ષ્મી તીર્થ સરનામું
NH - 8, Near Big Canal
Nr. Tarapur Chowkadi
Manej, Gujarat

Website - manilaxmitirth.com

મિત્રો તારીખ 16 8 2022 ના રોજ મણીલક્ષ્મી જૈન તીર્થની મુલાકાત લેવાનો મોકો મળ્યો. જેનું અંતર તારાપુર હાઇવે થી લગભગ 11 કિલોમીટર છે. મારા 30 વર્ષના જીવનકાળ દરમિયાન આવું અદભુત દેરાસર મેં નથી જોયું.
લગભગ 500 કરોડના ખર્ચે બનેલું આ દેરાસર એટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે કે તમારે આખું દેરાસર જોવા માટે બે થી ત્રણ કલાકનો સમય જોઈએ.

દેરાસરનું બાંધકામનું કામ 2009માં શરૂ થયું હતું જે 2017 માં પૂર્ણ થયું એટલે કે દેરાસરને બનતા પૂરા આઠ વર્ષનો સમયગાળો લાગ્યો.

રાત્રે મંદિર નો જે નઝારો હોય છે એ તમે ક્યારેય નહિ ભૂલી શકો... અસંખ્ય લાઈટ્સ થી આખુ મંદિર અને સમગ્ર મંદિર નો વિસ્તાર સજાવામાં આવે છે....

મંદિર અને મંદિર નો વિસ્તાર જોવા માટે ફ્રી ટ્રેન ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં તમે બેસી ને સમગ્ર મંદિર અને આજુ બાજુ નો વિસ્તાર જોઈ શકો છો.




#jain
#jainderasar
#jaintemple
#jainderasar
#tarapur
#jainism
#jaindharm
#jainmandir
#derasar


manilaxmi
manilaxmi jain tirth
jain tirth
jain derasar
jain temple
derasar
manilaxmi jain temple
manilaxmi jain derasar
amazing temple
amazin jain temple
amazing jain derasar
night view of manilaxmi
night view of manilaxmi temle
night view of manilaxmi derasar
manilakshmi
manilakshmi temple
manilakshmi jain temple
manilakshmi derasar
manilakshmi jain દેરાસર

Music of this video from

   / ncvnocopyrightvibesshuvoghosh  

Комментарии

Информация по комментариям в разработке