યક્ષ ભગવાન (બૌતેર) નો ઈતિહાસ ભાગ-૨/૩(અજય પંડ્યા ભુજ ની સાથે )

Описание к видео યક્ષ ભગવાન (બૌતેર) નો ઈતિહાસ ભાગ-૨/૩(અજય પંડ્યા ભુજ ની સાથે )

આ વીડિયોમાં રજૂ કરેલ ઈતિહાસ વિષે માહિતી મેળવી હતી તમામ વાતો કરતા મને જે સુખદ અનુભવ થાય છે અને તે માટે પ્રેરણામૂર્તિ બની સામે આવેલ પ્રવર્તમાન સમયમાં વિરાજમાન ગાદીપતિ મંહત બાપુ શ્રી કરશનજી નથુભા ( સંઘાર) ભુવાજી એ ફાળવેલ સમય અવધિ સાથે ભાગ -૨/૩ માં મેં યક્ષ ભગવાન (બૌતેર) વિ‌ષે આ વીડિયોમાં રજૂ કરેલ છે જે આ ચેનલ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે તે પુજારી શ્રી ભુવાજી સાહેબ દ્વારા રજૂ કરેલ છે આજના સમયમાં વિરાજમાન ગાદીપતિ મંહત બાપુ સાહેબ અને તે માટે તમામ લોકો નો આભાર માનું છું આ ઈતિહાસ વિષે વાત કરતા મને જે આનંદ થયો છે

Комментарии

Информация по комментариям в разработке