BBC ગુજરાતી સમાચાર live: અમેરિકાની ચૂંટણીમાં ભારતીય મૂળના મતદાતાઓ કેમ છે મહત્વના?

Описание к видео BBC ગુજરાતી સમાચાર live: અમેરિકાની ચૂંટણીમાં ભારતીય મૂળના મતદાતાઓ કેમ છે મહત્વના?

અમેરિકાની રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ભારતીય મૂળના મતદાતાઓને આકર્ષવા રિપબ્લિકન્સ અને ડેમોક્રેટ્સ કેવા પ્રયાસો કરી રહ્યાં છે? અમેરિકાના વિરોધ પક્ષ તરફથી રાષ્ટ્રપતિ પક્ષના ઉમેદવાર જો બાઇડેન ટ્રમ્પ સામે કેટલા સક્ષમ છે? કેવા રહ્યા પાકિસ્તાનની ઇમરાન સરકારના બે વર્ષ. જોઇશું બીબીસીના વિશેષ અહેવાલમાં. યુરોપના સૌથી લાંબો સમય શાસન કરનાર રાષ્ટ્રપતિને સત્તા પરથી હઠાવવા બેલારૂસમાં જનતા રસ્તા પર ઉતરી. કોરોના મહામારીની રોજિંદા જીવનના ધાર્મિક રીતરિવાજો પર કેવી અસર છે?



તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке