🙏 ભાદરવા મહીના મા પિતૃ ઓ ના શ્રાદ્ધ આવે છે (નીચે લખેલુ છે) #ગુજરાતીભજનકિર્તન #શ્રાદધનાભજન #મનિષાબેન
#ભાદરવામહિનામાપિતૃઓનાશ્રાદધ્આવેછે
#શ્રદ્ધાંજલિ
અમારી ચેનલને લાઈક શેર અને સબસ્કરાઈબ કરો નવા ભજન સાંભળવા માટે બેલ આ્ઇકોન દબાવો તમારા મંતવ્યો રજૂ કરવા કમેન્ટ જરૂર થી લખજો 🙏🙏🙏🙏🙏🙏🙏
➖➖➖➖ભજન ➖➖➖➖
ભાદરવા મહિનામાં રે પિતૃઓના શ્રાદ્ધ આવે છે
આવે છે ને જાય છે જાય છે ને આવે છે ભાદરવા મહિનામાં રે પિતૃઓના શ્રાદ્ધ આવે છે
બહેનો ને જમાડજો. દીકરી ને જમાડજો ભાણેજ ને જમાડજો રે પિતૃઓ પ્રસન્ન થાય છે
આવેછે ને જાય છે,,,,,,,
કાગવાસ નાખજો. ગાયો ને ખવડાવજો
કૂતરાને ખવડાવજો રે પિતૃઓ પ્રસન્ન થાય છે
આવે છે ને જાય છે,,,,,
કથા માં જાજો. કીતૅન માં જાજો ભજન ગવડાવજો રે પિતૃઓ પ્રસન્ન થાય છે
આવે છે ને જાય છે,,,,, પ્રભાત પાટણ જાજો. ગયાજી માં નહાજો સિદ્ધપુર માં જાજો રે પિતૃઓ પ્રસન્ન થાય છે
આવે છે ને જાય છે,,,,,,,
પિંડ દાન કરજો. બામણને જમાડજો ગરીબો ના આશિષ લેજો રે પિતૃઓ પ્રસન્ન થાય છે
આવે છે ને જાય છે,,,,,,
સાધુને જમાડજો. સંતો ને જમાડજો
સંત સંગ માં જાજો રે પિતૃઓ પ્રસન્ન થાય છે
આવે છે ને જાય છે,,,
ભાદરવા મહિનામાં રે,,,,,,,,,
ભજન સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏🙏
@GUJRATI BHAJAN KIRTAN
Gujrati bhajan kirtan
gujrati bhajan gujrati kirtan
mahila mandal bhajan
satsang mandal
bhaktisong
manisha gadariya Manisha Ben Gadariya
ગુજરાતી ભજન કીર્તન
મનિષાબેનગડરિયા
શ્રાદધનાભજન
પિતૃપક્ષ નાભજન
શ્રદ્ધાંજલિ
ભાદરવામાસ ના ભજન
#ગુજરાતીભજનકિર્તન #ગુજરાતીભજન
#ગુજરાતીકિર્તન
#મરણનાભજન
#શ્રદ્ધાંજલિકિર્તન
#શ્રાદધનાભજન #પિતૃપક્ષનાભજન #ભાદરવો
#મનિષાબેનગડરિયા #મનિષાબેનનાભજન
#મનિષાગડરિયા
#ભક્તિગીત
#કાનુડાનાભજન
#કૃષ્ણભગવાનનાભજન
#રણછોડજી|
#નવાભજન
#મહિલામંડળનાભજન
#krishna #india #મનિષાબેનગડરિયા #yoga #god #spiritual #spirituality #temple #lord #hindu #ram #shiva #krishna #mahadev #hinduism #bholenath #mahakal #harekrishna #radhakrishna #shiv #vrindavan #krishna #radhakrishna #radhakrishna #harekrishna #love #radhekrishna #vrindavan #lordkrishna #radha #india #iskcon #radhe #hindu #god #kanha #radharani #krishnalove #mahadev #hinduism #mahabharat #shiva #bhakti #krishnaconsciousness #radhakrishn #radheshyam #bharatrishna #bhakti #hanuman #mathura #haribol #vishnu #murlidhar #dwarkadhish #krishnaquotes #bhfyp #mahakal #janmashtami #barsana #temple #spirituality #bholenath #harharmahadev #spiritual #instagood #gopal #iskcontemple #lord #prabhukadwar #pashnashya #yoga #madhav #mahabharata #shiv #jaishreeram #vaikuntha #bhajan #newbhajan
#Viral #video #satsang #new #bhajanmarg #pranami #radhekrishna #gujarati # kirtanlyric
Информация по комментариям в разработке