Vijuli Fam Kishudi || Krishna bes || Gujarati Comedy || Rajkot || Saurashtra Mirror News

Описание к видео Vijuli Fam Kishudi || Krishna bes || Gujarati Comedy || Rajkot || Saurashtra Mirror News

#Saurashtra #Mirror #News #Rajkot #Saurashtra #Gujarat #India

Daily News Date
17 - 04 - 2020

Saurashtra Mirror News Rajkot

Owner - Editor
Sohil Thakkar

Reporter
Dharmesh Chavda
Vijaybhai Karia

Final Mixing Video
Karan Thakkar

Supporting Team

Viraj Thakkar
Vijaybhai Karia
Sanjay Gohel
Dilip Kariya
Chandrakant Gajjar
Vinod Patel
Jitu Kanojiya
Vallabh Mashru
Karan Sabhad



રાજકોટ માં વધુ એક કોરોના પોઝિટિવ કેસ આવ્યો સામે
મોડી રાત્રે લેવાયેલ ૬૦ સેમ્પલ પૈકી ૧ રિપોર્ટ આવ્યો પોઝિટિવ
રાજકોટ માં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા 30 પર પહોંચી

ગુજરાત રાજ્યો માં નવા ૯૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
કુલ સંક્રમીતો ની સંખ્યા ૧૦૨૧ થઈ


ભારત માં કોરોના પોઝિટિવ ની કુલ સંખ્યા ૧૩,૩૮૭ થઈ ગઈ છે
જેમાં ૧૧,૨૦૧ સકિય , ૧૭૪૯ સજા થયા
છેલ્લા ૨૪ કલ્લાક માં કોરોના વાયરસ ની સંખ્યા ૧૦૦૭ આવ્યા છે . અને ૨૩ મૃત્યુ .




માનવભક્ષી કોરોનાએ રંગ રૂપ બદલતા ખળભળત
મહામારી ના ડાયરાની સામે તેના સંક્રમણ ના નવા લક્ષણો પણ સામે આવ્યા:
તાવથી શરુ થયેલા વાયરસ નું સંક્રમણ હવે પગ સુધી પહોંચ્યું , નવા કેસ માં અંગુઠા માં ઘાવ સહિત અનેક નવા લક્ષણો સામે આવ્યા .
નવા લક્ષણો માં પેટ માં દુખાવો થયો , ગંધ કે સ્વાદ ની ખબર ના પાડવી
સતત માથું દુખવું , પગ માં જાંબુડિયા રંગ નો ઘાવ થવો , મગજ માં સોજો
અને સ્ટ્રોક સામે આવ્યા : અત્યાર સુધી ના લક્ષણો માં ભારે તાવ, શ્વાસ માં તકલીફ,ખાંસી,ચહેરો અને હોઠ લીલા પડી જવા વગેરે હતા.


રાજકોટ ના રૈયા રોડ પાર આવેલા નહેરુનગર માં રહેતા
કુખ્યાત બુકી અલાઉદ્દિન ના ભત્રીજા આલાપના ઘરમાં દરોડો ,
ઘોડીપાસા રમતા ૭ શખ્સોની ૧ લાખ ની રોકડ સાથે ધરપકડ


અહમદાબાદ માં સ્થિતિ વધુ ગંભીર થઈ રહી છે
એલ.જી. હોસ્પિટલના 2 ડોક્ટર સહિત ચાર કર્મચારીઓને કોરોના પોઝિટિવ
AMCના આસિ.કમિશ્નરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
MLA ગ્યાસુદ્દીન શેખનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો
આજે વધુ એક પોલીસ કર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો


અમદાવાદ
ઇમરાન ખેડાવાલા કોરોના પોઝિટીવ કેસ મામલો
ઇમરાન ખેડાવાલાના ભાઇ - ભાભી અને બે ભાણીને કોરોના પોઝિટીવ
ઇમરાનના ભત્રીજાની પત્નીને કોરોના પોઝિટીવ
ઇમરાનના સંપર્કમાં આવેલા પાંચ વ્યક્તિ કોરોના પોઝિટીવ

Комментарии

Информация по комментариям в разработке