જીવામૃત ગાળવા-હલાવવાની સંપૂર્ણ સ્વયં સંચાલિત પધ્ધતિ- Jivamrut Automatic Filtration & mixing process

Описание к видео જીવામૃત ગાળવા-હલાવવાની સંપૂર્ણ સ્વયં સંચાલિત પધ્ધતિ- Jivamrut Automatic Filtration & mixing process

નમસ્કાર ખેડૂત મિત્રો,


ગાય આધારિત ખેતીમાં દેશી ગીર ગાય ના ગોબર અને ગૌમૂત્ર માંથી બનાવેલ જીવામૃત, ઘનજીવામૃત, બીજઅમૃત, અર્ક જેવા ખાતર નો ઉપયોગ થાય છે અને બધા જ પાકોમાં તે ઉપયોગી હોવાથી વર્ષ દરમ્યાન તેની જરૂરિયાત રહેતી હોય છે.

જીવામૃત ની પ્રક્રિયા સહેલી કરવા માટે અને ખેડૂત મિત્રો ને મદદરૂપ થાય તેવી સ્વયં સંચાલિત જીવામૃત પ્રદ્ધતિ શ્રી રજનીકાંત પટેલે કર્યું છે.આ વિડિઓ માં તેના વિષે સંપૂર્ણ માહિતી છે.



શું તમે પણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરો છો કે ઓર્ગનિક વસ્તુઓ મેળવા રસપ્રદ છો ?? અમને જણાવો નીચે કોમેન્ટ કરી ને....


કૃષિ શ્રેષ્ઠ , વ્યાપાર માધ્યમ અને નોકરી કનિષ્ઠ


સાદર પ્રણામ ,


સ્વાગત છે આપ સર્વે નું ઘી રૂરલ વેબ યૂટ્યૂબ ચેનલ પર જ્યાં આપણે ખેતી-ખેડૂત-ખેતર,ગાય આધારિત ખેતી , આધ્યાત્મિક ખેતી , પ્રાકૃતિક ખેતી , સજીવ ખેતી, ટેક્નોલોજી , ગ્રામીણ વિકાસ , સમસ્યાઓ અને ઉકેલ, અર્થતંત્ર , પશુપાલન ,ગામડાં, જીવનશૈલી, શિક્ષણ, આરોગ્ય, સરકારી યોજના સંદર્ભે એક વિડિઓ દર અઢવાડિયે જોવા મળશે. આપ પણ જો ઉપર જણાવેલ મુદ્દાઓની માહિતી આપ લે કરવા માંગતા હો કે તમે પણ ખેડૂત કે પશુપાલક હો અને બીજા મિત્રો ને સહયોગી ઉપયોગી થવા માંગતા હો તો અમને જરૂર જણાવો.
#cowbasedfarming #jivamrut #innovation

આભાર,
ઘી રૂરલ વેબ


જય ગૌમાતા
જય કિશાન
દેશ ની શાન છે કિશાન


ખાસ નોંધ : ઘી રૂરલ વેબ કોઈ પણ જાત ના રાસાયણિક ખાતર કે ઝેરી દવા ના છંટકાવ વાળી ખેત પેદાશો / ખેતી ની માહિતી આપ લે કરશે નહિ

Комментарии

Информация по комментариям в разработке