Alpesh Thakor ના મતવિસ્તાર ચાંદખેડાના લોકો કેજરીવાલ વિશે શું બોલ્યા? | Gujarat Election 2022

Описание к видео Alpesh Thakor ના મતવિસ્તાર ચાંદખેડાના લોકો કેજરીવાલ વિશે શું બોલ્યા? | Gujarat Election 2022

#gujaratelection2022 #gujaratinews #narendramodi #ahmedabad

અમદાવાદનો ચાંદખેડા વિસ્તાર ગાંધીનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં આવે છે. ચાંદખેડામાં ચૂંટણી પહેલાં કેવો છે માહોલ?
અહીંના લોકો સરકારની કામગીરી વિશે શું કહે છે? સાથે જ અહીંના લોકોના કયા મુખ્ય પ્રશ્નો છે? આ અંગે લોકોએ નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર વિશે શું કહ્યું?

વીડિયો : રૉક્સી ગાગડેકર છારા/ પવન જયસ્વાલ

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке