Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть વિજય વિલાસ મહેલ, માંડવી, કચ્છ, ગુજરાત

  • keval diyora
  • 2018-06-03
  • 2392
વિજય વિલાસ મહેલ, માંડવી, કચ્છ, ગુજરાત
Amazing Information About GujaratAmazing Information About Gujarat in HindiFull information about GujaratAmazing facts about Gujarat in HindiGujarat factsAbout Gujarat cultureGujarat is famous for which thingsunique facts about GujaratVijay Vilas Palaceવિજય વિલાસ પેલેસગુજરાતgujaratgujarat tourismkutchmandvi
  • ok logo

Скачать વિજય વિલાસ મહેલ, માંડવી, કચ્છ, ગુજરાત бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно વિજય વિલાસ મહેલ, માંડવી, કચ્છ, ગુજરાત или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку વિજય વિલાસ મહેલ, માંડવી, કચ્છ, ગુજરાત бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео વિજય વિલાસ મહેલ, માંડવી, કચ્છ, ગુજરાત

વિજય વિલાસ મહેલ અથવા વિજય વિલાસ પેલેસ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના માંડવી ખાતે આવેલ એક રજવાડી મહેલ છે.[૧][૨] માંડવી શહેરના સુંદર દરિયા કિનારા પર વૈભવતાના પ્રતિક સમાન વિજય વિલાસ મહેલ કચ્છ જિલ્લાની શાન ગણાય છે. આ મહેલનું નિર્માણ ઈ. સ. ૧૯૨૦માં જયપુરના કારીગરો દ્વારા કરવામાં આવ્યું હતું. આના કારણે મહેલના બાંધકામમાં રાજપુત સ્‍થાપત્‍ય શૈલીની ઝલક જોવા મળે છે.[૩]

લાલ રેતાળ પથ્થરોથી બનેલો આ મહેલ એક મુખ્ય ગુંબજ ધરાવે છે, તેની ચોતરફ બંગાળી ગુંબજો, ખૂણામાં મિનારા અને રંગીન કાચની બારીઓ છે. છત પરના ઝરુખામાંથી આસપાસનો વિસ્તાર દ્રશ્યમાન થાય છે અને રાજાની સમાધિ પણ દેખાય છે. મહેલનો મધ્યખંડ અદ્‌ભુત છે. મહેલની રંગબેરંગી બારીઓ, દરબાજાઓ અને પ્રવેશદ્વારની રચના પણ અદ્‌ભુત છે. દરિયા કિનારાને કારણે અહીં હંમેશા હવા ઉજાસ રહે છે. હિન્દીના ચલચિત્રના શુટિંગ માટે આ એક પસંદગીનું સ્થળ છે.[૪] આ મહેલને વર્તમાન સમયમાં હેરિટેજ હોટલમાં રૂપાંતરિત કરવામાં આવેલ છે.

Amazing Information About Gujarat – [Hindi]. इस विडियोमें हम आपको बताने वाले हैं, गुजरात के बारे में अद्भुत जानकारी.

Amazing Information About Gujarat, Amazing Information About Gujarat in Hindi, Full information about Gujarat, Amazing facts about Gujarat in Hindi, Gujarat facts, About Gujarat culture, Gujarat is famous for which things, unique facts about Gujarat

On behalf of everyone in Gujarat,TCGL extend towards you our very warm welcome. The main intention behind creating this channel is to share the colors, the romance, the heritage, the insights as well as the mystique that entwines this Gujarati legend. It is an attempt to equip you with all the relevant videos needed to make your journey enriching, uncomplicated and enjoyable. The Gujarati soul is embodied by its regular everyday people. We hope that to some extent, this channel will also connect you with the warmth and celebratory spirit of its people.

Gujarat, India's westernmost state, has varied terrain and numerous sacred sites. In its urban center of Ahmedabad is the Calico Museum of Textiles, displaying antique and modern Indian fabrics. Spiritual leader Mahatma Gandhi's base from 1917–1930 was Sabarmati Ashram, where his living quarters remain on view. The Jama Masjid (Friday Mosque), built in the 15th century, has a huge courtyard and a columned design.

Thank You.....

Gujarat Tourisum Website : https://www.gujarattourism.com/

Copyright Disclaimer under section 107 of the Copyright Act of 1976, allowance is made for “fair use” for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, education and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]