દરિયા વચ્ચે ઐતિહાસિક બેટ ભેંસલો|અહીં ચામુંડા માતાજીએ મૈષાસુર રાક્ષસનો વધ કર્યો હતો|દરિયા નો નજારો|

Описание к видео દરિયા વચ્ચે ઐતિહાસિક બેટ ભેંસલો|અહીં ચામુંડા માતાજીએ મૈષાસુર રાક્ષસનો વધ કર્યો હતો|દરિયા નો નજારો|

દરિયા વચ્ચે ઐતિહાસિક બેટ ભેંસલો|અહીં ચામુંડા માતાજીએ મૈષાસુર રાક્ષસનો વધ કર્યો હતો|દરિયા નો નજારો|






દરિયા વચ્ચે બેટ
મૈષાસુર રાક્ષસ ને ચામુંડા માતાજીએ અહીં મારેલો
જે હાલ આ બેટ પર મેકાહર દાદા નામથી પૂજાય છે
ભેંસલાટાપુ પર મેકાહરદાદાનુ મંદિર આવેલું છે
મકવાણા પરિવાર પૂજે છે મેકાહરદાદાને
મેકાહર નો વધ કર્યો ત્યારે તેને ચામુંડા માતાજીએ અહીં જ તેને ભોંમાં ભંડાર્યોહતો જેના પ્રતાપે દરિયા વચ્ચે આ બેટ અડીખમ ઉભો છે
આ બેટ ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાના દરિયાકાંઠાના છેવાડા ગામ મધુવન પાસે દરિયા ની વચ્ચે આવેલો છે
ફરવા લાયક સ્થળ અને દરિયાઈ બિચ તથા અમાનીરિસોર્ટ આવેલા છે
તળાજા શહેરથી ૨૧ કિ.મી.ઝાઝમેરગામની બાજુમાં મધુવન આવેલું છે પછી અમારૂં મેથળા




#vanabhai #ભેંસલો#ટાપુ#મધુવન#દરિયાબેટ#વિજળીબારૂ#મૈષાસુર#રાક્ષસ#મેકાહરદાદા#ભાવનગર #તળાજા #ઝાઝમેરબિચ#દરિયાઈબિચ#નજારો #દરિયાકાઠો#ફરવાલાયકસ્થળ#ઐતિહાસિકટાપુ #ચામુંડા #માતજી#વધ#પૂજન #ગુજરાતી #ગુજરાતપ્રવાસ#કાઠિયાવાડ #ગુજરાતીવિડિયો




#વિડિયો_પસંદ_આવે_તો_like_અને_subscribe_કરજો




‪@Vanabhai.Chauhan‬

Комментарии

Информация по комментариям в разработке