Village Rasoi : ભાવનગરમાં છ યુવાનોએ ગામઠી પદ્ધતિથી રસોઈ શરૂ કરી, હવે કમાય છે લાખો

Описание к видео Village Rasoi : ભાવનગરમાં છ યુવાનોએ ગામઠી પદ્ધતિથી રસોઈ શરૂ કરી, હવે કમાય છે લાખો

#villagerasoi #bhavnagar #cooking

ભાવનગરમાં છ યુવાનોએ ગામઠી રસોઈ શરૂ કરી, ખાસ વાત એ છે કે તેઓ સમગ્ર ડિશ દેશી પદ્ધતિથી તૈયાર કરે છે. મોટાભગાના યુવાનો સામાન્ય શિક્ષણ પણ નથી મેળવેલા પરંતુ તેમના આ ખાસ આઇડિયાને લાખો લોકો યુટ્યુબ પર નિહાળે છે... જુઓ તેમના વિશેની વધુ વિગતો...
વીડિયો - અલ્પેશ ડાભી, સાગર પટેલ

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...

Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке