સુરતી કોલેજીયન ભેળ બનાવવાની રીત | Collegian Bhel | कोलेजियन भेल | By Komal Tejani.

Описание к видео સુરતી કોલેજીયન ભેળ બનાવવાની રીત | Collegian Bhel | कोलेजियन भेल | By Komal Tejani.

ચટણી સામગ્રી
100 ગ્રામ કોથમીર
4 થી 5 તીખા લીલા મરચા
5 થી 6 મીઠા લીમડા ના પાન
1/2 લીંબુ
સ્વાદ અનુસાર મીઠુ

મીઠુ પાણી માટે સામગ્રી
1/2 કપ ગોળ
1/2 કપ પાણી
1/2 લીંબુ

ભેળ માટે સામગ્રી
2 કપ સાદા મમરા
1/4 કપ ફોતરા કાઢેલી ખારી શીંગ
1/2 કપ નાયલોન સેવ
થોડી કોથમીર
1/2 લીંબુ


---------------------------------------------------------------------------------------------------------------------------
Press the BELL icon and SUBSCRIBE my channel for more recipes.
Like, Share and Comment this video if you like the recipe.

#cookingchannel #food #foodrecipe #recipevideo #gujaratifood #gujaratifoodrecipes #gujaratirecipes #recipes #food_channel #gujarati_recipe #bhel

Комментарии

Информация по комментариям в разработке