100% નવો નાસ્તો એકવાર બનાવશો તો મેથીના થેપલા કે ખાખરા ભૂલી જશો | Methipara recipe | મેથીપારા રેસિપી

Описание к видео 100% નવો નાસ્તો એકવાર બનાવશો તો મેથીના થેપલા કે ખાખરા ભૂલી જશો | Methipara recipe | મેથીપારા રેસિપી

100% નવો નાસ્તો એકવાર બનાવશો તો મેથીના થેપલા કે ખાખરા ભૂલી જશો | Methipara recipe | મેથીપારા રેસિપી


આ મેથીપારા બનાવવા ખુબજ સહેલા છે. અને ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે. એક વાર બનાવશો તો વારંવાર બનાવશો તેની 100% ગેરંટી એકવાર મેથીપારા બનાવશો તો બજારમાં મળતા ખાખરા કે ઘરે બનતા થેપલા ભૂલી જશો તો એકવાર જરૂર થી ટ્રાય કરજો.


Tips :-

મેથીપારા બનાવવા માં એકવાત નું ધ્યાન રાખવાનું છે કે લોટ બાંધતી વખતે લોટ માં વધારે તેલ એટલે કે મોણ નાખવાનું નથી નહીતો આપણાં મેથીપારા ક્રિસ્પી નહીં બને.


Please Lila , Share And Subscrib kri mari channel ne support karjo

Комментарии

Информация по комментариям в разработке