🚩પરબધામ || Parab Dham ||parab dham Live ||Best places to visit||parab Vavdi||parab Dham no itihaas||
🙏🙏🙏🙏🙏
Ranvir khachar vlogs
નમસ્કાર દર્શક મિત્રો
સત દેવીદાસ અમર દેવીદાસ
આપ નિહાળી રહ્યા છો હું છું ગુજરાત You Tube Channel ના માધ્યમથી સુપ્રસિદ્ધ જગ વિખ્યાત પવિત્ર યાત્રાધામ સત દેવીદાસ અમર દેવીદાસ આશ્રમ પરબ ધામ ના લાઈવ દર્શન અને ઈતિહાસ સૌરાષ્ટ્ર ના જુનાગઢ થી અંદાજે ૩૫ કિલોમીટર દૂર આવેલા ભેંસાણ તાલુકાના પરબ વાવડી ગામ પાસે સુપ્રસિદ્ધ યાત્રાધામ પરબ ધામ આવેલું છે જ્યા શ્રી દેવીદાસ બાપું તથા શ્રી અમર માં નો જગ વિખ્યાત આશ્રમ તથા સરભંગ રૂષી નો ધુણો સંત પુરુષોની સમાધિઓ હિંદવા પીર સેલાની સાઈની સમાધી તથા અન્ય દર્શન કરવા માટે ની પવિત્ર જગ્યાઓ આવેલી છે જ્યા દેશ વિદેશમાંથી લાખો શ્રધ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે જ્યા દેવીદાસ બાપું અને અમર માં એ સેવાનો ભેખ ધારણ કરી દિન દુખિયા રોગીઓની સેવા કરી હતી અને આજરોજ સુધી જ્યા અવિરત અન્ન ક્ષેત્ર દ્વારા ભૂખ્યા ને ભોજન અને આસરો આપવામાં આવે છે હાલ આ જગ્યા ના ગાદી પતિ સંત શિરોમણી શ્રી કરસનદાસ બાપું ગુરુ શ્રી સેવાદાસ બાપું છે આ જગ્યા માં અનેક યુગ પુરુષો સાધુઓએ લોકોની સેવા કરી છે અને આ જગ્યા ઉપર તેમની સમાધિઓ આલેલ છે આ જગ્યા ના લાઈવ દર્શન અને ઈતિહાસ જાણવા માટે આ વિડિયો અવશ્ય નિહાળશો.... આભાર
અમે આભારી છીએ
પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી કરશનદાસ બાપું (મુખ્ય ગાદીપતિ)
પરમ પૂજ્ય શ્રી જીજ્ઞેશદાસ બાપું
પરમ પૂજ્ય શ્રી કેતનદાસ બાપું
પરમ પૂજ્ય શ્રી સુતીક્ષણદાસ બાપું
તથા પરબ ધામ
Ranvir Khachar, Parab Dham Mandir
Darshan, Sat Devidas Amar Devidas, best places to visit in junagadh gujarat 2022, sat devidas amar devidas, sat devidas amar devidas story, parab dham mandir darshan, parab dham
mandir darshan full screen whatsapp status 2022, parab dham mandir, parab dham, parab dham status, amar
devidas, amar devidas na bhajan, sat
devidas, gujarat tourist places to
visit 2022, parab dham live, parab
vavdi,parabdham, satdevidas
amardevidas, parab, parab Vavdi,
Aasadhi bij, અષાઢી બીજ,
parab dham 2025,
parab dham ,
parab dham live ,
parab dham live 2025 today ,
parab dham ashadhi bij 2024 ,
parab dham official,
parab dham bhajan,
parab dham live 2025,
parab dham official live ,
parab dham no itihas,
parab dham aarti ,
parab vav,
parab vavdi ,
parab vavdi no itihas,
parab vavdi dham,
parab vavdi na bhajan ,
parab vavdi live ,
parab vavdi ramamandal,
parab vavdi live ramamandal
parab vav ,
toraniya ramamandal parab vavdi
gangedi ramamandal parab vavd,
parab dham ashadhi bij 2025,
parab dham official,
પરબઘામ2026
પરબ ઘામ
પરબધામ લાઈવ
પરબધામ નો ઇતિહાસ
પરબધામ ના ભજન
પરબધામ સંતવાણી ,પરબધામ 2025
,પરબધામ ની આરતી ,પરબધામ ભજન
પરબધામ લાઈવ પ્રોગ્રામ ,પરબધામ લાઈવ આરતી
#turist #gujrativlog #પરબધામ #templevlog#અષાઢીબીજ #ramdev #gujrativlog #vlogvideo #પરબધામ
#templeinformation #oldtemple #templehistory #SantDevdas#Amardevidas#temple #gujrat #gujarattemple
#ranvirkhacar #parabdham #parab #parab_dham #parabvavdi #satdevidas #amardevidas #torist #gujarat #junagadh #amreli
Информация по комментариям в разработке