Ayodhya Ram mandir : શંકરસિંહ વાઘેલાએ મંદિર મામલે નરેન્દ્ર મોદી વિશે શું કહ્યું?

Описание к видео Ayodhya Ram mandir : શંકરસિંહ વાઘેલાએ મંદિર મામલે નરેન્દ્ર મોદી વિશે શું કહ્યું?

ગુજરાતના રાજકારણમાં વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ રામમંદિર નિર્માણ અને સોમનાથથી અયોધ્યાની અડવાણીની રથયાત્રા વિશે બીબીસી સાથે વાત કરી હતી. તેમણે દાવો કર્યો કે આ યાત્રાની શરૂઆતનું એટલે કે ગુજરાતના ભાગનું આયોજન તેમણે કર્યું હતું. ઉપરાંત તેમણે બાબરી ધ્વંસ મામલે પણ કેટલીક વાતો કરી. જુઓ તેમની સાથેની ખાસ મુલાકાત.

#Ayodhya #RamMandir #HanumanGarhi #BhoomiPoojan #BabriMasjid

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке