ગુજરાતના દરિયા કિનારા વિશે માહિતી //ગુજરાતનો દરિયા કિનારો //ગુજરાતની ભૂગોળ//by Bhavesh kumar

Описание к видео ગુજરાતના દરિયા કિનારા વિશે માહિતી //ગુજરાતનો દરિયા કિનારો //ગુજરાતની ભૂગોળ//by Bhavesh kumar

ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે ?

ગુજરાતના દરિયા કિનારો વિશે માહિતી
ગુજરાત નો દરિયા કિનારો ૧૬૦૦ કિલોમીટર લાંબો છે.
જેમાં કચ્છ ૪૦૬ કિલોમીટર
સૌરાષ્ટ્ર ૮૪૩
તળ ગુજરાત ૩૫૧ કિલોમીટર
ગુજરાત ના દરિયાકિનારા ના લીધે અહી મત્સ્ય ઉધોગ , મીઠા ઉધોગ તેમજ વહાણો તોડવાનો અને બાંધવાનો ઉધોગ વિકસ્યો છે.
ભારતમાં ગુજરાત સૌથી લાંબો દરીયાકીનારો ધરાવતું રાજ્ય છે.
જે ભારત ના દરીયાકીનારા નો ૨૭% ભાગ રોકે છે.
સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારા ને બાદ કરતા ગુજરાત નો દરિયા કિનારો સામાન્ય રીતે ભરતીથી રચાયેલ સપાટ વિસ્તારો અને ક્ષારીય કાદવ કીચડવાળો છે.
ગુજરાત ના ૧૫ જિલ્લાને દરિયા કિનારો મળે છે.
૧). કચ્છ
૨). મોરબી
૩).જામનગર
૪).દેવ ભૂમિ દ્ધ્રારકા
૫).પોરબંદર
૬).જૂનાગઢ
૭).ગીર સોમનાથ
૮).અમરેલી
૯).ભાવનગર
૧૦).અમદાવાદ
૧૧).આંનદ
૧૨). ભરૂચ
૧૩). સુરત
૧૪).નવસારી
૧૫).વલસાડ

૧).

 #additionalknowledgebybhavesh

#additionalknowledgebybhavesh

#additionalknowledgebybhavesh

#bhavesh
#bhavesh
#bhavesh
#bhavesh
#bhavesh

#bhavesh
#bhavesh
#bhavesh
#bhavesh
#bhavesh

Комментарии

Информация по комментариям в разработке