Gujarati Shri Vishnu Sahastranamam Path no Aarth |શ્રી વિષ્ણુ સહસ્ત્ર પાઠ નો અર્થ |HariDarshan|by Bhavika |#Vishnu Vishnu Sahasranamam Gujarati
#Shri_Vishnu_sahastra_namno_path
#VishnuSahasranamamGujarati
#શ્રી_વિષ્ણુ_સહસ્ત્રનામ
#Shri Vishnu Sahastra Path no Aarth
#શ્રી_વિષ્ણુ _સહસ્ત્ર_પાઠનો_અર્થ
#HariDarshan
#HaridarshanbyBhavika
#હરિદર્શન
#vishnu
#gujarati
જય શ્રી કૃષ્ણ મિત્રો,
હું ભાવિકા આપનું સ્વાગત કરું છું મારી ચેનલ હરિ દર્શનમાં, મિત્રો આ વિડિયો માં આપને શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ નો પાઠ આપવામાં આવ્યો છે.. આ પાઠ નો શ્રવણ દરરોજ કરવાથી ઈચ્છિત ફળ ની પ્રાપ્તિ થાય છે.
જો આપને આ વિડિયો પસંદ આવે તો Like Share Subscribe જરૂર કરજો
LIKE 👍કરજો,
તમારા મિત્રોને➡️ SHARE કરજો,
અને મારી Channel હરિ દર્શન ને 👆🏻 SUBSCRIBE કરી 🔔 બેલ ને ક્લિક જરૂર કરજો જેથી મારા દરેક વીડિયોની નોટિફિકેશન તમને પ્રાપ્ત થાય.
ધન્યવાદ
જય શ્રી કૃષ્ણ 🙏
અંત વિનાના હજારો સ્વરૂપવાળા હજારો ચરણ મસ્તક,
સાથળ અને બાહુવાળા પરમાત્મા તમને નમસ્કાર હો,
હજાર નામવાળા અને હજાર કોટી યુગને ધારણ કરનાર એવા ભગવાન વિષ્ણુ ને નમસ્કાર હો, જળમાં શયન કરનાર શ્રી વિષ્ણુ ભગવાન ને નમસ્કાર હો, હે કેશવ હે વાસુદેવ આપને નમસ્કાર હો જે વાસુદેવની વાસનાથી ત્રણેવ લોકવાસના વાળા છે, અને જે સર્વે પ્રાણી પદાર્થના નિવાસ સ્થાન છે. એવા વાસુદેવને નમસ્કાર હો, બ્રમ્હસ્વરૂપ અને સો બ્રહ્માંડનું હિત કરનાર શ્રી કૃષ્ણ ને નમસ્કાર હો, ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો, જેમ આકાશમાંથી પૃથ્વી પર પહેલું પાણી સમુદ્ર માં જાય છે, તેમ બધા દેવોને કરેલ નમસ્કાર ભગવાન કેશવ ભતી જાય છે. જેમાં શ્રી હરિ નું ભજન પૂજન થાય છે. એવા આ માર્ગને સુમાર્ગ જાણવા બધા વેદો જાણવાંથી જે પુણ્ય થાય છે અને સર્વ તીર્થયાત્રાથી જે ફળ મળે છે, તે સમગ્ર કુળ દુષ્ટોના કુળ નો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે. જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય ત્રણવાર પ્રભાત, મધ્યાહન અને સાયકાળ બેવાર કે એક વાર પણ આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે, તેના સર્વ પાપ કર્મો નાશ પામે છે. જે મનુષ્ય આ સ્ત્રોતનો પાઠ ભાવ ભક્તિ થી કરે છે તેના શત્રુઓ બળી જાય છે. તેના ઉપર સર્વ ગ્રહ શાંત રહે છે અને તેના સર્વ પાપ નાશ પામે છે. જેને શ્રધ્ધા ભક્તિ પૂર્વક આ સ્ત્રોત નું ધ્યાન કર્યું કે શ્રવણ કર્યું કે પાઠ કર્યો તેણે સર્વ દાન આપ્યા અને દેવોની રૂડા પ્રકાર પૂજા કરી તેમ સમજવું કે મનુષ્ય દરેક બારસને દિવસે મારી સમીપ આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે. તેને આ લોક પરલોકમાં કોઈપણ ઠેકાણે ભય રહેતો નથી. અને તેના કરોડો કલ્પના પાપ ધીમે ધીમે બળી જાય છે. હે અર્જુન જે મનુષ્ય પીપળા ની પાસે કે તુલસીની પાસે બેસીને આ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે. તે કરોડો ગાયોના દાનનું ફળ પામે છે. અને બ્રહ્મહત્યાનું પાપ બળી જાય છે. વળી જે મનુષ્ય નિત્ય શિવાલયમાં અથવા તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે મોક્ષને પામે છે. એવું ચક્રધારી ભગવાનનું વચન છે.
ઇતી શ્રી જન્ય મહાભારત ભીષ્મ, યુધિષ્ઠિર સંવાદે શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્ત્ર સ્ત્રોત સંપૂર્ણ.
શ્રી વિષ્ણુ અષ્ટોત્તરશતનામ(૧૦૮) | વિષ્ણુ નામાવલિ | વિષ્ણુ જાપ |Vishnu Name| HariDarshan | by Bhavika
• શ્રી વિષ્ણુ અષ્ટોત્તરશતનામ(૧૦૮) | વિષ...
• શ્રી વિષ્ણુ અષ્ટોત્તરશતનામ(૧૦૮) | વિષ...
Your Quries :
Vishnu Sahastra Path | વિષ્ણુ સહસ્ત્ર પાઠ | Vishnu Sahasranamam With Lyrics | विष्णु सहस्रनाम
શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ ગુજરાતીમાં 🙏 Vishnu Sahasranamam Gujarati Lyrics 🙏Vishnu 1008 names lyrics
🙏Vishnu sahastra path 🙏
Vishnu sahastra path gujarati | વિષ્ણુ સહસ્ત્ર પાઠ | Vishnu Sahasranamam in Gujarati
Shri Vishnu Sahasranam In 12 Minutes I श्री विष्णु सहस्रनामस्तोत्रम् 12 मिनट में
#DivyaGatha #VishnuSahasranamam #VishnuSahastraPath
#vishusahasranam #mysticmeditation #vishnustuti
#pushpathanki #વિષ્ણુસહસ્ત્રપાઠ #vishnusahastranaampaath
#BhaktiKirtanSangrah #vishnusahstranamavali #વિષ્ણુ1008નામ
Haridarshan,by bhavika,વિષ્ણુ સહસ્ત્ર નામાવલી ગુજરાતી,vishnu sahastra path nu anuvad,vishnu sahastra namavali gujarati,vishnu 1008 names,vishnu sahastra naam gujarati ma,vishnu sahastra name gujarati,vishnu sahasranamam gujarati,vishnu,vishnu sahasranamam,Shri Vishnu Sahastra Path no Aarth,શ્રી વિષ્ણુ સહસ્ત્ર પાઠ નો અર્થ,vishnu path in gujarati,vishnu sahastranam,vishnu sahastranaam path,vishnu path,gujaratima anuvad,vishnu sahastra strot,vishnu sahastra stotram in gujarati,vishnu sahastra stotram,aao satsang ma,vishnu sahastra stotra
Информация по комментариям в разработке