Kano Dwarika Vado | Rajesh Ahir

Описание к видео Kano Dwarika Vado | Rajesh Ahir

Jay Shri Krishna🦚

Our supreme Kishan Kanhaiya is always makes us smile & happy so sharing you one of his happy song to you all, i hope you will love it. Please share it if you like it.
Krishna Bhagwan’s Leela is teaching us a lot.

Credits :
——————————
Singer - Rajesh Ahir
Music - Shivam Gundecha
Flute - Sarang Adhikari
Chorus - Avani Solanki Goswami
Lyrics - Gval
Film by - The Dawn Hues Production
Director - Nandvir Ahir
Producer - Madhav Dangar
Costume - Siddhivinayak wedding Nonstop
Makup - Aarti Pitroda

Label : Rajesh Ahir Official

——————————
Video Featuring - Rajesh Ahir
Sarang Adhikari
Keyur Solanki
Karan Joshi
Keval Solanki
——————————

મીઠી મીઠી મોરલી વાળો,
દેવ દ્વારિકા વાળો.
મીઠી મીઠી મોરલી વાળો,
કાનો આખા વ્રજને વ્હાલો રે.

[ કાનો ગોકુળીયા વાળો,
મીઠી મીઠી મોરલી વાળો,
યશોદા નંદ નો લાલો રે...
દેવ દ્વારિકા વાળો રે,
મીઠી મીઠી મોરલી વાળો રે,
દેવ દ્વારિકા વાળો રે. ] x૨

ધજાયુ આભને આંબે,
નીર ગોમતીના ગાજે,
નોબતું મીઠી બાજે રે...
દેવ દ્વારિકા વાળો રે.
મીઠી મીઠી મોરલી વાળો રે,
દેવ દ્વારિકા વાળો રે.

વ્રજની રીતને ભૂલ્યો,
રાધાની પ્રીતને ભૂલ્યો,
ગોપીના ગીતને ભૂલ્યો રે...
દેવ દ્વારિકા વાળો રે,
મીઠી મીઠી મોરલી વાળો રે,
દેવ દ્વારિકા વાળો રે.

જૂના જમુના નો આરો,
ક્યારે આવે નંદ દુલારો ?
વાટ્યુ જુએ વ્રજ ગોવાળો રે...
દેવ દ્વારિકા વાળો રે.
મીઠી મીઠી મોરલી વાળો રે
દેવ દ્વારિકા વાળો રે.

વૃંદાવન ચોકને ભૂલ્યો,
વ્રજના લોકને ભૂલ્યો,
માખણના ભોગને ભૂલ્યો રે...
દેવ દ્વારિકા વાળો રે.
મીઠી મીઠી મોરલી વાળો રે
દેવ દ્વારિકા વાળો રે.

રાખી છે કામળી તારી,
વાટ્યુ જુએ ગાવડી ગોરી,
મીઠી મીઠી મોરલી તારી રે...
દેવ દ્વારિકા વાળો રે.
મીઠી મીઠી મોરલી વાળો રે
દેવ દ્વારિકા વાળો રે.

તારી યાદ શ્યામ સતાવે,
ગ્વાલને સપને આવે,
વ્રજ કેમ યાદ ના આવે રે ?
દેવ દ્વારિકા વાળો રે.
મીઠી મીઠી મોરલી વાળો રે,
દેવ દ્વારિકા વાળો રે.

===============
For Business Inquiry & Collaboration
- Mail us: [email protected]
- Call us: +91 7405007379
===============

Enjoy & Stay Connected with us! :-

► Follow us on Instagram: https://instagram.com/nandlalchhangaa...

► Like us on Facebook: https://www.facebook.com/Nandlalchhan...

===============
#rajeshahir #gujratinewsong #gujratigarba #newgarbasong #navratrisong #gujrativideosong#gujratiunpluggedsong #krishnasong #gujratifolk #KanoDwarikaVado

Комментарии

Информация по комментариям в разработке