Appointment of Chairman and VC of GCMMF : GCMMFના ચેરમેન-વાઈસ ચેરમેનની નિમણૂંક- Today Gujarati News

Описание к видео Appointment of Chairman and VC of GCMMF : GCMMFના ચેરમેન-વાઈસ ચેરમેનની નિમણૂંક- Today Gujarati News

ગુજરાત કો.ઓ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનનાં ચેરમેન અને વાઈસ ચેરમેનપદ માટે આણંદ ખાતે જીસીએમએમએફનાં હેડકવાર્ટર ખાતે ચુંટણી યોજાતા જેમાં સતત બીજી ટર્મ માટે ચેરમેન પદે શામળજી પટેલ અને વાઈસ ચેરમેનપદે વાલમજી હુંબલને ચુંટણી અધિકારીએ બિનહરિફ ચુંટાયેલા જાહેર કરતા સાથી ડીરેકટરો દ્વારા ચુંટાયેલા ચેરમેન અને વાઈસ ચેરમેનને અભિનંદન પાઠવ્યા હતા.ગુજરાત કો.ઓ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનનાં નિયામક મંડળનાં ચેરમેન અને વાઈસ ચેરમેનનાં હોદ્દાની મુદ્દત પૂર્ણ થતા આજે પ્રાંત અધિકારી વિમલ બારોટનાં અધ્યક્ષ સ્થાને ચેરમેન અને વાઈસ ચેરમેનપદ માટે ચુંટણી યોજાઈ હતી


#GCMMF #chairman #vc #indianewsgujarat #IndiaNewsGujarat #Gujaratnews #TodayGujratiNews

Please Visit For More Information :-
website : https://indianewsgujarat.com
Facebook:   / ingujarati  
YouTube :    / indianewsgujarat  
Twitter :   / in_gujarati  

Комментарии

Информация по комментариям в разработке