ચૈત્ર મહિનામા સાંભળવામાં આવતુ ઓખાહરણ કડવા- 1 થી 93 || Okhaharan In Gujarati || Okhaharan 2023 ||

Описание к видео ચૈત્ર મહિનામા સાંભળવામાં આવતુ ઓખાહરણ કડવા- 1 થી 93 || Okhaharan In Gujarati || Okhaharan 2023 ||

ચૈત્ર મહિનામા સાંભળવામાં આવતુ ઓખાહરણ કડવા- 1 થી 93 || Okhaharan In Gujarati || Okhaharan 2023 ||

મિત્રો,
Youtube ચેનલ "આવો સત્સંગ માઁ "આપ સૌ નુ હાર્દિક સ્વાગત છે.. આ વિડિઓ મા ચૈત્ર મહિનામા સાંભળવામાં આવતી ઓખાહરણ , કડવા-1થી 93 || Okhaharan With Lyrics ||
સંભળાવવા મા આવેલ છે...
આ વિડિઓ મા ચૈત્ર મહિના મા સાંભળવામાં આવતી "ઓખાહરણ "ની કથા નુ વાંચન કરવામાં આવ્યું છે.. આ કથા શ્રીમદ્ ભાગવત મહાપુરાણ મા શ્રી શુકદેવજી એ રાજા પરીક્ષિત ને કહેલી છે.. જે આ કથા કવિ પ્રેમાનંદજી એ 93 કડવાં ના રૂપ મા, શુદ્ધ ગુજરાતી ભાષા મા રજુ કરેલ છે.. ..આ ઓખાહરણ નુ વાંચન ચૈત્ર mએ સાંભળવાથી તાવ, એકાંતરિયો, ભૂત બાધા, રોગ આદિ થી મુક્તિ મળે છે... જો આપને આ વિડિઓ પસંદ આવે તો...
Like 👍 Share ➡️ Subscribe 🔔 જરૂર કરજો..
ધન્યવાદ 🙏🙏



Okhaharan
mahakavi premanand krit
Okhaharan in Gujarati
okha haran
Okhaharan with lyrics
#Okhaharankadva1thi93
Okhaharan





#આવોસત્સંગમાં #okhaharankadava1thi93
#ઓખાહરણકથા
#મહાકવિપ્રેમાનંદકૃત_ઓખાહરણ
#Okhaharan #Okhaharan__With_Lyrics
#Okhaharan_Gujarati
#mahakavi_Premanand_Krit
#Chaitramaas2023

Комментарии

Информация по комментариям в разработке