સંસ્થા ને તમે આ રીતે મદદ કરી શકો છો એક ફ્લોર ચણાઈ ને તૈયાર day support to blind people #evening
____________________________________
address pragnachakshu punar vasan seva kendra Laxmi Nagar morbi gujrat
____________________
call hatimbhai 9429978930
s a Joshi 9228897372
_________________________________
ppsk શું છે?
ppsk એક સંસ્થા છે
pragnachakshu punar vasan seva kendra
આપડી સંસ્થા અંધ લોકો માટે પુનર્વસન નું કામ કરી રહી છે
જેમાં હાલ ૨૦૦ નેત્રહીનો વસવાટ કરી રહ્યાં છે
આપડી સંસ્થા ૧૦૦ ટકા દાન પર ચાલતી સંસ્થા છે
આપ સૌ ને નમ્ર અપીલ કે આપ સૌ સંસ્થા સાથે જોડાઓ અને મદદ કરો
_____________________________________________
6:39
+91 99252 59645 1 minute ago
સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે મોરબી માટે ગૌરવસમાન અને ભારતભરમાં એકમાત્ર પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંસ્થા - લક્ષ્મીનગર ખાતે છેલ્લા ૧૦ વર્ષથી કાર્યરત છે.આ સંસ્થામાં પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ - બહેનો વસવાટ કરી મોરબીના ઓઘોગીક એકમોમાં રોજગારી મેળવી રહયા છે.સંસ્થામાં હવે પ્રજ્ઞાચક્ષુઓના વસવાટ માટે જગ્યાનો અભાવ હોવાથી ડો.કુસુમબેન અમૃતલાલ દોશી તરફથી મળેલ ૧ કરોડના માતબર દાનથી સંસ્થાએ લક્ષ્મીનગર ખાતે ૧૦૦ ફલેટ નું નવનિર્મિત સંકુલ બનાવવાનું શરૂ કર્યુ છે.મોરબીવાસીઓને નમ્ર વિનંતી છે કે પ્રજ્ઞાચક્ષુઓ માટે બની રહેલા નવા સંકુલમાં દાન આપી પ્રજ્ઞાચક્ષુઓના સ્વપનો સાકાર કરવા અમારા દ્વારા જાહેર કરેલ અલગ - અલગ યોજનામાં દાન આપી પુણ્યનુ ફળ મેળવો હમણાં જ આવી રહેલા અધિક શ્રાવણ માસમાં આપશ્રી ના સ્વજનો ની યાદમાં ૫૦૦૦ = ૦૦ થી શરૂ કરીને આપશ્રી યથાશકિત દાન આપી પ્રજ્ઞાચક્ષુ ના નવા બનતા સંકુલમાં મદદ કરશોજી .
૫૧,૦૦,૦૦૦ = ૦૦
પ્રજ્ઞાચક્ષુ ભુવનની ઇમારત ઉપર નામ અંકિત કરવા
૦૨૧,૦૦,૦૦૦ = ૦૦
પ્રજ્ઞાચક્ષુ મહિલા કુટીર ગૃહ ની બીલ્ડીંગ ઉપર નામ અંકિત કરવા
.૧૧,૦૦,૦૦૦ = ૦૦
પ્રજ્ઞાચક્ષુ ઓફિસ તથા રિસેપ્શન રૂમ ઉપર નામ અંકિત કરવા
• ૭,૫૧,૦૦૦ = ૦૦
પ્રજ્ઞાચક્ષુ ઇમારતની ફિંગ ઉપર નામ અંકિત કરવા
• ૭,૫૧,૦૦૦ = ૦૦
પ્રજ્ઞાચક્ષુ ઇમારતની લિફટ ઉપર નામ અંકિત કરવા
સંસ્થાને હાલ ૨૧,૦૦,૦૦૦ = ૦૦ ના મહિલા કુટિર ગૃહ ના દાતા ૧૧,૦૦,૦૦૦ = ૦૦ ના ઓફિસ તથા રિસેપ્શન ના દાતા
yºgBill 41
૩,૫૧,૦૦૦ = ૦૦
પ્રજ્ઞાચક્ષુ ફલેટ ઉપર નામ અંકિત કરવા
|||
૨૧,૫૧,૦૦૦ = ૦૦
લુઇબ્રેલ સ્મારક ઉપર નામ અંકિત કરવા
( બ્રેલ લીપીના શોઘક )
૧,૦૦,૦૦૦ = ૦૦
સિક્યુરિટી રૂમ ઉપર નામ અંકિત કરવા
.૭૫,૦૦૦ = ૦૦
મ્યુઝીકલ કુવારા ની દિવાલ ઉપર નામ અંકિત કરવા
૭,૫૧,૦૦૦ = ૦૦ ના એક વિંગ ના દાતા તથા ૩,૫૧,૦૦૦-૦૦ ના ફલેટ ના કુલ ૧ ર દાતા તેમજ
૧,૫૧,૦૦૦-૦૦ ના લુઈ બ્રેલ સ્મારક ના દાતા અને ૧,૦૦,૦૦૦ = ૦૦ ના સિકયુરિટી રૂમ ના દાતા મળી ગયા છે .
સ્થળઃ- ડો.કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર
આર્યવર્ત એજયુકેશન એકેડમીની બાજુમાં , મોરબી - માળીયા હાઇવે લક્ષ્મીનગર , મોરબી -૩૬૩૬૪ ર મો .૯૪ ર ૯૯ ૭૮૯૩૦/૯૨૨૮૮ ૯૭૩૭૨
૯૩૭૬૧ ૬૧૪૦૬/૯૪૨૮૨ ૬૭૯૬૭/૯૭૧૨૧ ૮૮૦૦૦/૯૮૨૫૬ પપરપ ૫ / ૮૪૬૦૦ ૮૯૧૮૯/૯૮૯૮૩ રરર ૦૦ / ૯૯૧૩૨ ૦૦૩૩૩
૯૮ રપર ૧૮૫૦૦/૯૬૩૮૧૮૮૭૬૮
રૂપીયા
૫૦૦૦ = ૦૦ કે ૫૦૦૦ = ૦૦ થી
ઉપરનું દાન આપી સમુહ તકતી માં નામ અંકિત કરાવી શકો છો .
Tરાત્રે સાડા ત્રણ વાગે રસોડુ ચાલુ થાય છે આ સંસ્થામાં જુવો આખો વિડિયો) midnight at 3:30 am #ppskdallyvlogs
_______________________
#dallyvlogs
#ppskvlogs
#morningvlog
#youtubevideo
#villagevlog
#youtubelive
#lifestylevlog
#midnight
#iralkesekare2023everydayvlog
#yooutubevideoviralkeseutubechannelgrowkesekare2023
#subscriberkesebadhae2023
#seokesekare2023
#shortsvideoviralkesekare2023
#apnachannelsearchmaikeselaye2023
#youtubevideoviralkesekare2023
like share and subscribe
This stream is created with #PRISMLiveStudio
Информация по комментариям в разработке