બટાકાની સૂકી ભાજી બનાવવાની રીત :-
Link :- • મસાલાઓના પરફેક્ટ માપ સાથે ટેસ્ટી અને ચટાકે...
બટાકાની સૂકી ભાજી - Bataka ni Suki Bhaji - ઉષાબેન ની રસોઈ - Ushaben ni rasoi - મસાલેદાર અને ચટાકેદાર શાક - Mouthwatering Sabji
ઉષાબેન ની રસોઈ યુટયુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે એવું ગુજરાતી બટાકા ની સૂકી ભાજી શાક ઉષાબેન ભટ્ટ પાસેથી શીખીશું જે મસાલાઓથી ભરપૂર છે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. આ શાક આપણે ભાખરી, રોટલી, પરાઠા, પુરી વગેરે.... સાથે ખાઈ શકીએ છીએ. એક વાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ ભાવશે. અને રેસિપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવજો.
Ingredients:
1. 2 Potatoes (બટાકા)
2. Oil (તેલ)
3. Asafoetida (હીંગ)
4. Routine Masala
5. Green Coriander (લીલા ધાણા)
6. Half Lemon Juice (લીંબુ નો રસ)
7. Half Table Spoon Black Pepper Powder (મરી પાઉડર)
8. Half Table Spoon Mango Powder (આમચૂર પાઉડર)
9. 3 Green chilli (લીલા મરચાં)
10. Salt (મીઠું)
બટાકા ની સૂકી ભાજી # Bataka Ni Suki Bhaji # ગુજરાતી રસોઈ # Gujarati Rasoi # ઉષાબેન ની રસોઈ# Ushaben ni rasoi # ગુજરાતી ફૂડ# Gujarati food # ગુજરાતી ફરસાણ # Gujarati Farsan # ગુજરાતી શાક # Gujarati Shak # બટાકા # Bataka # Potato# ગુજરાતી ટેસ્ટી શાક વાનગી # Gujarati Tasty Shak receipe
અમારી વિડીયો ચેનલ પર તમે વિવિધ પ્રકારની ગુજરાતી રેસિપી જેમકે ગુજરાતી નાસ્તો, ગુજરાતી ફરસાણ, ગુજરાતી મીઠાઈ, દાળ - ભાત, ખીચડી- કઢી, પરાઠા, ભાખરી, થેપલા, વેડમી, પુલાવ, શરબત, વગેરે...
પંજાબી રેસિપી જેમકે પંજાબી શાક , પંજાબી પરાઠા, દાળ ફરાઈ, દાળ તડકા, જીરા રાઈસ, બિરયાની, વગેરે...
સાઉથ ઈન્ડિયન રેસિપી જેમકે ઈડલી સાંભાર, ઢોસા, ઉત્તપમ, અપમ વગેરે... જોઈ શકો છો.
On our video channel you can see(watch) different Gujarati receipes like Gujarati Nasta, Gujarati Farsan, Gujarati Sweet, Dal - rice, Khichadi Kadhi, Paratha, Bhakhari, Thepala, Vedmi, Pulav, Sharbat etc...
Punjabi receipes like Punjabi Shak, Punjabi Paratha, Dal fry, Dal tTadka, Jeera rice, Biriyanietc...
South Indian receipes like Idli shambhar, Dhosa, Uttapam, Apam etc...
Links:
You tube : / @ushabennirasoi
Facebook : / ushabencbhatt
Информация по комментариям в разработке