અગડ બમ ડાક વાગે ડમરુ || Agad Bum Dak Vage Damru || Osman Mir || EDM DROP MIX || Gujarat Drop Mix

Описание к видео અગડ બમ ડાક વાગે ડમરુ || Agad Bum Dak Vage Damru || Osman Mir || EDM DROP MIX || Gujarat Drop Mix

0:00 1. અગડ બમ ડાક વાગે ડમરુ

1:30 2. હંબો હાંબો વિચ્છુડૉ

2:50 3. ચોટીલૅ ડાકલા વાગ્યા ચામુંડા માતા


‪@GujaratDropMix‬
‪@KirtidanGadhviOfficial‬
‪@OsmanMir‬
#AgadBumDakVageDamru
#osmanmir
#GujaratDropMix



Agad bam agad bam daak vaage damru
Nache sada shiv aage bhairav
Agad bam agad bam daak vaage damru
Nache sada shiv aage bhairav
Nache ghunesha ne nache hanuman nache
Nache ghunesha ne nache hanuman
Parvati na pran nath bhola bhagwan
Agad bam agad bam daak vaage damru
Nache sada shiv aage bhairav
Nache sada shiv aage bhairav...

Bhang vaavi bhola nathe nije chhe ganesh
Bhang vaavi
Bhang vaavi bhola nathe nije chhe ganesh
Parvati ji paani vale chhuta meli khesh
Agad bam agad bam daak vaage damru
Nache sada shiv aage bhairav
Nache ghunesha ne nache hanuman
Nache ghunesha ne nache hanuman
Parvati na pran nath bhola bhagwan
Agad bam agad bam daak vaage damru
Nache sada shiv aage bhairav
Nache sada shiv aage bhairav

Bhang kera rotla ne dhatura na sak
Bhang kera
Bhang kera rotla ne dhatura na sak
Pirse maiya parvati ne jame bholo nath
Agad bam agad bam daak vaage damru
Nache sada shiv aage bhairav
Nache ghunesha ne nache hanuman
Nache ghunesha ne nache hanuman
Parvati na pran nath bhola bhagwan
Agad bam agad bam daak vaage damru
Nache sada shiv aage bhairav
Nache sada shiv aage bhairav...

Haath lidhi bhabhuti ne chole chhe ang
Haath lidhi
Haath lidhi bhabhuti ne chode chhe angh
Dekho maiya parvati ji keso bhayo rang
Agad bam agad bam daak vaage damru
Nache sada shiv aage bhairav
Nache ghunesha ne nache hanuman
Nache ghunesha ne nache hanuman
Parvati na pran nath bhola bhagwan
Agad bam agad bam daak vaage damru
Nache sada shiv aage bhairav
Nache sada shiv aage bhairav...


અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
નાચે ગુણેશા ને નાચે હનુમાન
નાચે ગુણેશા ને નાચે હનુમાન
પાર્વતી ના પ્રાણ નાથ ભોળા ભગવાન
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
નાચે સદા શિવ આગે ભૈરવ

ભાંગ વાવી ભોળા નાથે નિજે છે ગણેશ
ભાંગવાવી
ભાંગ વાવી ભોળા નાથે નિજે છે ગણેશ
પાર્વતીજી પાણી વાળે છુટા મેલી ખેસ
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
નાચે ગુણેશા ને નાચે હનુમાન
નાચે ગુણેશા ને નાચે હનુમાન
પાર્વતી ના પ્રાણ નાથ ભોળા ભગવાન
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ

ભાંગ કેરા રોટલા ને ધતુરા ના શાક
ભાંગ કેરા
ભાંગ કેરા રોટલા ને ધતુરા ના શાક
પીરસે મૈયા પાર્વતી ને જમે ભોળો નાથ
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
નાચે ગુણેશા ને નાચે હનુમાન
નાચે ગુણેશા ને નાચે હનુમાન
પાર્વતી ના પ્રાણ નાથ ભોળા ભગવાન
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ

હાથ લીધી ભભૂતિ ને ચોળે છે અંગ
હાથ લીધી
હાથ લીધી ભભૂતિ ને ચોળે છે અંગ
દેખો મૈયા પાર્વતી જી કેશો ભયૉ રંગ
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
નાચે ગુણેશા ને નાચે હનુમાન
નાચે ગુણેશા ને નાચે હનુમાન
પાર્વતી ના પ્રાણ નાથ ભોળા ભગવાન
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ

નાગ કેરા બાજુ બંધ નાગ કેરા હાર
નાગ કેરા
નાગ કેરા બાજુ બંધ નાગ કેરા હાર
નાગણ ના સિંગાર સોહાવે ભોળા નાથ
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
નાચે ગુણેશા ને નાચે હનુમાન
નાચે ગુણેશા ને નાચે હનુમાન
પાર્વતી ના પ્રાણ નાથ ભોળા ભગવાન
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ

કોઈ પૂજાવે અંગ બાબા કોઈ પૂજાવે પગ
કોઈ પૂજાવે અંગ બાબા કોઈ પૂજાવે પગ
નરશી મેહતા પૂજે અપૂજ લિંગ
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
નાચે ગુણેશા ને નાચે હનુમાન નાચે
નાચે ગુણેશા ને નાચે હનુમાન
પાર્વતી ના પ્રાણ નાથ ભોળા ભગવાન
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ





ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ માં ના ચોટીલે ડાકલા વાગ્યા..

હાકે ને ડાકે સૌ ધુણવા ને લાગ્યા •• પદ ના દેવ સૌ જાગ્યા ચામુંડા મા ના...

ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડા માના. .. ચોટીલે ડાકલા વાગ્યા..

રણચંદિ નું મા એ રૂપ જો ધાર્યું ... ચંદકુટ તો જઇ ભાગ્યા ચામુંડા માં ના .

ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડા માં ના... ચોટીલે ડાકલા વાગ્યા

ડાકને દામરૂ માડી હરદમ વાગે ..

ડુંગરા ડોલવા લાગ્યા ચામુંડ માં ના ક ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ માં ના.. ચોટીલે ડાકલા વાગ્યા ..

ચાર દિશા એ માંયે ચાચર તણાવ્યા ભૂતડા જઇ બધા ભાગ્યા ચામુંડ માં ના ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ માના ચોટીલે ડાકલા વાગ્યા . .

અસુરો ના રાજ માં તમે ઉગારો માડી પીઠલ કે વરદાન માગ્યા ચામુંડ માં ના

ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ માના. .. ચોટીલે ડાકલા વાગ્યા . .

Комментарии

Информация по комментариям в разработке