દુધી ના થેપલા પોચા એકદમ રૂ જેવા ક્યારેય ચવ્વડ નહિ બને Dudhi na Thepla. થેપલાં તો દુધી ના
#gujaratirecipe #food #gujaratifood #gujaratikhana #gujaraticooking #geetanirasoi #cooking #geeta #ni #rasoi
Dudhi Thepla is an interesting variation to traditional Plain Thepla recipe by combining grated bottle gourd with whole wheat flour and Indian spices and is rolled out into flatbreads and greased with Oil while roasting on a Tawa.
હેલો મિત્રો તમે જો રોજ એક જ જેવા થેપલા અને પરાઠા ખાઈને કંટાળી ગયા હોવ તો આજે આપણે સરસ મજાના હેલ્ધી ટેસ્ટી અને પોચા રૂ જેવા થેપલા દૂધીના થેપલા બનાવીશું આ થેપલા બનાવવાની ટાઈમ બે થી ત્રણ દિવસ સ્ટોર પણ કરી શકો છો તો તો બાળકોના લંચ બોક્સ માટે ટિફિન માટે મુસાફર માટે આ બેસ્ટ છે અને તમે ચટણી કેચપ અથાણું છૂંદો કે દહીંની ચટણી સાથે ખાઈ શકો છો
વઘારેલા દહીં સાથે ખાઈ શકો છો તો જેટલા ખુબ સરસ લાગે છે તમે ટાઈમ કાઢીને જરૂર બનાવજો તમને જો આની રેસીપી સારી લાગે પસંદ આવે તો વીડિયોને લાઈક કરી દેજો તો શેર કરી વીડિયો અને ફરી નવી રેસિપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગીતાની રસોઈ
******************************************************
Hello friends, tame jo roj ek j jeva thepla ane parotha khaine kantali gaya chho to aaje aapne srs maja na healthy - testy ane pocha ru jeva dhdhi na thepla banavishu. aa thepla bnavine tame 2 - 3 divas store pn kari shko chho to તમને balkona lunchbox mate , tiffin mate ke musafari mate aa best chhe , aane tame chutney , ketchup , athanu , chhundo ke dahi ni sathe serve kari sako chho.aaje me aa thepla ne vagharela dahi ni sathe serve karya chhe jeni sathe aa thepla khub j srs lage chhe to tame ekvar jarur try karjo.ane Tamne jo aaj ni recipe pasand aave to video ne like ane share kari navi recipe jova channel ne subscribe karvanu na bhulta*********Geeta ni rasoi cooking channel subscribe kijiye
*************************************
#gujaratifood #gujaratirecipe #gujaratinamkeen #gujaratnasto #diwalisweets #gujaraticooking #streetfood #geetanirasoi #gujaratisweetsrecipes #diwalisnacks #Food_Channel #Kathiyawadi_Style #Food_Recipe #Gujarati_Vangi #Gujarati_Recipes #Gujarati_Laungage #Food #Gujarati_Food #Gujararti_Dish #Gujarati_Khana_Khajana #Gujarati_Chef #Gujarati_Kitchen #Gujarati_Cooking #Recipe #rasoi_ni_rani
ગુજરાતી થેપલા, ગુજરાતી દૂધીના થેપલા, ગુજરાતી સ્ટાઇલ થેપલા બનાવવાની રીત, મુસાફરીમાં લઈ જવા માટે બનતા ગુજરાતી થેપલા, ગુજરાતી થેપલા, મેથીના થેપલા બનાવવાની રીત, દૂધીના થેપલા બનાવવાની રીત, દૂધીના થેપલા બનાવવાની રીત ગુજરાતીમાં,Gujarati recipe methi thepla, bottle gourd thepla,gujarati thepla,thepla banavani rit, how to make thepla, thepla recipe in Guajarati, Guajarati thepla banavani rit, how to make thepla,thepla recipe, thepla banavani rit, methi na thepla, easy thepla,gujarati paratha, thepla recipe in gujarati, how to make methi thepla, how to make dudhi thepla, thepla recipe in gujarati language, thepla banana ki viddhi, perfect thepla, Guajarati nastoi,dudhi na debra, dudhi na debra banavani rit, lauki ke theple, lauki ke theple banana ki vidhi.
Информация по комментариям в разработке