Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть શું વાનરસેના ખરેખર વાંદરાઓની પ્રજાતિ હતી? જાણો વૈજ્ઞાનિક તથ્યો।

  • New Gujju Brothers
  • 2022-01-20
  • 108
શું વાનરસેના ખરેખર વાંદરાઓની પ્રજાતિ હતી? જાણો વૈજ્ઞાનિક તથ્યો।
શું વાનરસેના ખરેખર વાંદરાઓની પ્રજાતિ હતી? જાણો વૈજ્ઞાનિક તથ્યો।#newGUJJUBROTHERSમળી ગઈ વાનરસેનાએવૈજ્ઞાનિકોએ શોધી કાઢી વાનરસેનાશું વાનરસેના વાંદરાઓની પ્રજાતિ હતી કે માણસોની?મળી ગઈ વાનરસેના વૈજ્ઞાનિકોને મળ્યા સાબૂત
  • ok logo

Скачать શું વાનરસેના ખરેખર વાંદરાઓની પ્રજાતિ હતી? જાણો વૈજ્ઞાનિક તથ્યો। бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно શું વાનરસેના ખરેખર વાંદરાઓની પ્રજાતિ હતી? જાણો વૈજ્ઞાનિક તથ્યો। или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку શું વાનરસેના ખરેખર વાંદરાઓની પ્રજાતિ હતી? જાણો વૈજ્ઞાનિક તથ્યો। бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео શું વાનરસેના ખરેખર વાંદરાઓની પ્રજાતિ હતી? જાણો વૈજ્ઞાનિક તથ્યો।

હિંદુ ધર્મ શાસ્ત્રોની સંખ્યા એટલી છે કે આપણા માટે તેનું ગહન અધ્યયન કરવું એટલું પણ સહેલું નથી. અને તેનું ગહન અધ્યયન કાર્ય વગર આપણે તેના સત્યને જાણી પણ ના શકીયે.

જો આપણે આપની વાત કરીયે તો આપણે રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોનું જ્ઞાન તો રાખીયે છીએ પરંતુ તેને સનજી નથી શકતા. આ જ વાતને સિદ્ધ કરતો એક સવાલ જેનો જવાબ કોઈ પાસે નથી. કે શું વાનરસેના સાચેમાં વાંદરાની પ્રજાતિ હતી કે પછી એ પણ માણસો જ હતા, અને માત્ર તેમના જ કબીલાનું નામ વાનર હતું?

આજે અમ્ર તમને આ સવાલ સાયન્ટિફિક ડિસકવરીથી આપશું.
#વાનરસેના
#vaanarsena
#મળીગઇવાનરસેના
#maligaivanarsena
#શ્રીરામનીવરસેના
#shriramnivanarsena
#કેવીહતીવાનરસેના
#kevihativanarsena

અમારા આ વિડિઓ પણ જોવો
અત્યારે પણ અહિંયા રહે છે હનુમાનજી
   • અત્યારે પણ અહિંયા રહે છે હનુમાનજી। IMMORTA...  

ભારતના પાંચ રહસ્યમય મંદિર
   • અહિંયા થાય છે મહિલાઓની યોનિની પુજા||ભારતના...  

મૃત્યુના એક કલાક પછી આત્મા સાથે શું થાય છે ?
   • શું તમને ક્યારેય વિચાર આવ્યો છે મૃત્યુ બાદ...  

ભક્ત મિરાબાઈનુ મૃત્યુ કેવી રીતે થયું ?
   • મીરાબાઈનુ મૃત્યુ કેવી રીતે થયુ? જાણો પ્રેમ...  

કુતરા પાળવાવાળા જરુર જોવે
   • શુ કુતરા પાળવા પાપ છે ? શુ કહે છે શ્રી ક્ર...  

મૃત્યુ બાદ આવા લોકો બને છે ભુત
   • ગરુડ પુરાણ : મૃત્યુ બાદ કેવા લોકો ભુત બને ...  

મહિલાઓ કેમ નથી જતી સ્મશાનમાં
   • મહિલાઓ કેમ નથી જઈ શકતી સ્મશાન ઘાટ || જાણો ...  



આજે આપણે એવા કેટલાય સબુતો શોધી કાઢ્યા છે જે વાનરસેનાની સચ્ચાઈ સૌની સામે લાવી શકે છે. જો આપણને મહાઋષિ વાલ્મિકીજીની લખેલ રામાયણ ની વાત કરીયે તો આપણે એ જાણી શકીયે છીએ કે વાનરસેનાએ શ્રીરામની મદદ કરી હતી.
aaje aapane eva ketalaye sabut sodhi kadhya chhe je vaanarsenani sachhaine sauni same lavi sake chhe. jo aapane maharushi valmikijini lakheli ramayanni vat kariye toe janava male chhe ke vaanarsenae shri raamni madad kari hati.

મતલબ કે તેમને પુલ બનાવતા,ખાવાનું બનાવતા અને ભાષાનો ઉપયોગ કરતા આવડતું હતું. પરંતુ આજના વાંદરાઓ તો તેમની માનસિક ક્ષમતાને એટલી વિકસાવી શક્ય નથી! માટે આપણે એમ કહી શકીયે કે તે વાંદરાની નહિ પણ માણસોની જ પ્રજાતિ હોઈ શકે છે.કારણ કે આ બધું માત્ર માણસો જ કરી શકે છે. પરંતુ આની સાથી રામાયણમાં અમુક એવી વાતોનું વર્ણન કરવામાં આવેલ છે જે આપણા આ વિચારને પણ નકારે છે. જેમ કે વાનરસેના માણસોથી અલગ હતી. તેમની પાસે માનસિક જ્ઞાન માણસો કરતા ઓછું હતું. અને સાથે જ તેમની શારીરિક બનાવટ પણ માણસો કરતા નાની હતી. આનાથી એ જાણી શકાય છે કે તે માણસ પણ નહોતા.કદાચ આ બંને વાતો તમને વિરોધભાષી લગતી હશે. પરંતુ તેને સમજવા માટે તમારે રીસન્ટ સાયન્ટિફિક ડિસ્કવરીને સમજાવી પડશે.

જો આપણે માણસની પ્રજાતિની વાત કરીયે તો માણસને વૈજ્ઞાનિક ભાષામાં ''હોમોસેપિઅન'' કહેવામાં આવે છે અને વાંદરાઓની પ્રજાતિને ''હોમોનોઇડ્સ'' કહેવામાં આવે છે. આ બંને પ્રજાતિ અલગ અલગ રીતે વિકસિત થઇ હતી. ''હોમોનોઇડ્સ'' પર વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તે ક્યારેય પણ એટલા સમજદાર નથી બન્યા કે તે માણસોની જેમ બોલી શકે કે વિચારી શકે.

પરંતુ તાજેતરના સંશોધનોમાં કેટલાક એવા હાડપિંજર મળ્યા છે જે ના તો હોમોસેપિયનના છે કે ના તો હોમોનોઇડ્સના છે .મતલબ કે તે આ બંને પ્રજાતીયો કરતા કોઈ અલગ જ પ્રજાતિ હતી. જે કોઈ કારણસર વિલુપ્ત થઇ ગઈ. આ વિલુપ્ત પ્રજાતિઓમાં સૌથી અલગ પ્રજાતિ હતી ''નિયનડેથલ્સ''.

આ પ્રજાતિ માણસો કરતા નાની હતી.તેમની શારીરિક બનાવટ વાંદરાઓ જેવી હતી, પરંતુ તેમની માનસિક શક્તિ હોમોસેપિયન જેવી હતી. આ પ્રજાતિ લખો વર્ષ પહેલા ધરતી પર જોવા મળતી હતી, પરંતુ ચાલીશ હાજર વર્ષ પહેઅ જ આ પ્રજાતિ વિલુપ્ત થઇ ગઈ.

આ પ્રજાતિના સમયની વાત કરવામાં આવે તો એમ કહી શકાય કે રામાયણકાળના સમયમાં નિયનડેથલ્સ જ એ પ્રજાતિ હોઈ શકે છે જેને આજે આપણે વાંદરાઓની પ્રજાતિ સમજી રહ્યા છીએ. આ પ્રજાતિ ખાશ યુરો-એશિયામાં જોવા મળતી હતી. તમને શું લાગે છે, શું આના પાર વધુ સાસનસોઢાનો થવા જોઈએ કે નહિ ?

સંશોધનોમાં મળી આવેલ એ હાડપિંજરને બ્રિટિશ મ્યુઝીયમમાં રાખવામાં આવેલ છે. અને કેટલાય આર્ટિસ્ટોએ આ હાડપિંજરના એવા મોડલ્સ પણ બનાવ્યા છે જેનાથી આપણે અંદાજ લગાવી શકીયે કે એ સમયે તે કેવા દેખાતા હશે.

આ કદાચ આપણી બદકિસ્મતી છે કે આપણે આપણા જ ધર્મના કેટલાક રહસ્યોને નથી જાણતા, અથવાતો જાણવાની ઈચ્છા નથી રાખતા.

આપે આપનો કિંમતી સમય આપ્યો એ બાદલ આપનો ખુબ ખુબ આભાર.

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]