Rain : ગુજરાતમાં ક્યાં થયો ભારે વરસાદ, કયા મંદિરમાંથી પસાર થયું ધસમસતું પાણી?

Описание к видео Rain : ગુજરાતમાં ક્યાં થયો ભારે વરસાદ, કયા મંદિરમાંથી પસાર થયું ધસમસતું પાણી?

#rain #gujarat #monsoon2024

ગુજરાતમાં હાલ ચોમાસું એક દિવસના વિરામ બાદ ફરી સક્રિય થયું છે અને રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. આજે સવારથી જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. હાલ સૌરાષ્ટ્ર અને કચ્છ પર સિસ્ટમ હોવાને કારણે આગામી બે દિવસો સુધી ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે. આજે સવારથી સાંજ સુધી દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, વલસાડ, નવસારી જિલ્લાના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.

અહેવાલ - બિપિન ટંકારિયા, સચિન પીઠવા, અંકિત ચૌહાણ, ફારુખ કાદરી, હનિફ ખોખર
ઍડિટ - આમરા આમેર

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...

Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке