Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть ભગત મુઠીયા નું શાક | भगत मुठिआ सब्जी | Bhagat Muthiya Nu Shak by homechef | Vegfoodshala

  • vegfoodshala
  • 2021-03-19
  • 124
ભગત મુઠીયા નું શાક | भगत मुठिआ सब्जी | Bhagat Muthiya Nu Shak by homechef | Vegfoodshala
  • ok logo

Скачать ભગત મુઠીયા નું શાક | भगत मुठिआ सब्जी | Bhagat Muthiya Nu Shak by homechef | Vegfoodshala бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно ભગત મુઠીયા નું શાક | भगत मुठिआ सब्जी | Bhagat Muthiya Nu Shak by homechef | Vegfoodshala или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку ભગત મુઠીયા નું શાક | भगत मुठिआ सब्जी | Bhagat Muthiya Nu Shak by homechef | Vegfoodshala бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео ભગત મુઠીયા નું શાક | भगत मुठिआ सब्जी | Bhagat Muthiya Nu Shak by homechef | Vegfoodshala

#vegfoodshala #youtube #bhagatmuthiyanushak #indiancurries #indiancurriescontest #masalacurry

🔥 ભગત મુઠીયા નું શાક 🔥

Indian curries contest

Contest by: Vegfoodshala
Recipe by: Jigisha Mistry
Sponsored by: Galaji Masala

Follow us on Facebook by @vegfoodshala group

✴️ Recipe name: ભગત મુઠીયા નું શાક

🔶 Ingredients:

🔸૧ ૧/૨ કપ ચણાની દાળ
🔸૩ નંગ કાંદા
🔸૨ નંગ ટામેટાં
🔸૨ લીલાં મરચાં
🔸૬ - ૮ ચમચી તેલ ( શાક માટે)
🔸૧ ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
🔸૧ ચમચી આદુ લસણ ની પેસ્ટ
🔸૨ ચમચી હળદર
🔸૧ ૧/૨ ચમચી ધણાજીરૂ પાઉડર
🔸૨ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
🔸મીઠું સ્વાદાનુસાર
🔸લીલાં ધાણા

🔶Process:

👉ચણા ની દાળ ને સારી રીતે ધોઈને ૪ કલાક સુધી પાણી માં પલાળી રાખો.
👉દાળ ને પાણી માંથી નિતારી અધકચરી પીસી લો,એમાંથી ૨ ચમચી જેટલી દાળ સાઇડ પર રહવા દો.
👉પીસેલી દાળ માં ૧ ઝીણો કાંદો,લીલા મરચાની પેસ્ટ,હળદર અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરી એમાંથી નાના નાના ગોળા વાળી લો અને ગરમ તેલ માં ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તળી લો.
👉હવે એક પેન માં ૬ થી ૭ ચમચી તેલ નાખી એમાં કાંદા ની પેસ્ટ બનાવી સાંતળો.
👉એમાં આદું લસણ ની પેસ્ટ ઉમેરી સારી રીતે મિક્સ કરો, ટામેટાં અને લીલાં મરચાં ની પેસ્ટ બનાવી ઉમેરો.
👉પીસેલી દાળ ને પણ પેન મા ઉમેરી સારી રીતે મિક્સ કરો.આ ગ્રેવી ને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો.
👉પાણી ઉમેરી ઉકાળો,રસો ઉકળી જાય એટલે એમાં તળેલાં મૂઠિયાં નાખો અને 5 મિનીટ સુધી થવા દો.
👉ઉપરથી લીલાં ધાણા ભભરાવો. ભગત મુઠીયા નું શાક પૂરી કે પરાઠા સાથે ગરમ ગરમ સર્વ કરો.

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]