આવાસ યોજના નો ડ્રો હજી થયો નથી

Описание к видео આવાસ યોજના નો ડ્રો હજી થયો નથી

આ વિડીઓ માં જણાવવામાં આવ્યું છે કે સૂરત municipal corporation દ્વારા આવાસ યોજનાના અગત્યના સમાચાર છે જે લોકો ને માટે મહત્વ પૂર્ણ છે તેમ કહી શકાય છે...
આપ સહુ ને વિનંતી છે કે કોઈ ખોટા ગેર માર્ગે નાં દોરશો
આભાર સહ નિકુંજ મકવાણા

video By Nikunj Makvana
on YouTube Nikunj Makvana official

jay mataji
jay dwarkadhish

Комментарии

Информация по комментариям в разработке