ગુજરાતી દાદાએ લાખો રૂપિયાના ખર્ચે હજારો પક્ષીઓ માટે બનાવ્યું શિવલિંગ આકારનું વિશાળ ઘર

Описание к видео ગુજરાતી દાદાએ લાખો રૂપિયાના ખર્ચે હજારો પક્ષીઓ માટે બનાવ્યું શિવલિંગ આકારનું વિશાળ ઘર

#Bird #Nest #Birdlover #Jetpur

તદ્દન સામાન્ય એવા ભગવાન ભાઈને એક વિચાર આવ્યો, તેમણે એને અનુસર્યો અને આજે એ વિચારના આકારે રાજકોટ સહિત ગુજરાતભરમાં સૌનું ધ્યાન આકર્ષ્યું છે.
જેતપુર તાલુકાના નવી સાંકળી ગામે રહેતા ભગવાનજીભાઈ એ લાખોના ખર્ચે આ અનોખું પક્ષીઘર તૈયાર કરાવ્યું છે. એક વર્ષનો સમય, જાત મહેનત અને કારીગરોની મદદથી તેમણે આ સુંદર શિવલિંગ આકારનું પક્ષીઘર બનાવ્યું છે. નવાઈની વાત તો એ છે કે તેની બનાવટમાં પક્ષીઓ માટે ઝીણી ઝણી બાબતોનું ધ્યાન રખાયું છે.

વીડિયો : બિપિન ટંકારિયા\સુમિત

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке