ઠંડી પડે છે બહુ જોર માં રે જોર માં રે - રેણુકા પટેલ | Dhun Mandal Bhajan | કીર્તન લખેલું છે

Описание к видео ઠંડી પડે છે બહુ જોર માં રે જોર માં રે - રેણુકા પટેલ | Dhun Mandal Bhajan | કીર્તન લખેલું છે

#bhajankirtan #dhunmandal #viralvideo #renukapatel#bhajankirtan,
ઠંડી પડે છે બહુ જોર માં રે જોર માં રે - રેણુકા પટેલ | Dhun Mandal Bhajan | કીર્તન લખેલું છે
ઠંડી પડે છે બહુ જોર માં રે જોર માં રે
આવજે કાના મારા ઘરમાં રે
આવ કાના ગરમ ગરમ દુધ પીવડાવુ
દુધ મા કાજુ બદામ નાખું
હે સબડકા મારીને પીજે રે પીજે રે
આવજે કાના મારા ઘરમાં રે
ઠંડી પડે છે બહુ જોર માં રે જોર માં રે આવજે કાના
મારા ઘરમાં રે (૨)
હે આવ કાના ગરમ ગરમ ગોટા બનવું
ગોટામા ભરપૂર મેથી રે નાખું
તીખી ચટની ખાજે રે ખાજે રે
આવજે કાના મારા ઘરમાં રે
ઠંડી પડે છે બહુ જોર માં રે જોર માં રે આવજે કાના
મારા ઘરમાં રે (૨)
હે આવ કાના ગરમ ગરમ સીરો બનાવું
સીરા માં ઘી ને સાકર નાખું
હે હોશે રે હોશે તું ખાજે રે ખાજે રે
આવજે કાના મારા ઘર મારે
ઠંડી પડે છે બહુ જોર માં રે જોર માં રે આવજે કાના
મારા ઘરમાં રે (૨)
હે આવ તો કાના ગાદલા પથરાવું
હો ગાદલા પર રેશમી ચાદર પથરાવુ
હે ગરમ ગરમ ઢાબળી ઓઢાડુ રે ઓઢાડુ રે
આવજે કાના મારા ઘરમાં રે
ઠંડી પડે છે બહુ જોર માં રે જોર માં રે
આવજે કાનામારા ઘરમાં રે (૨)
હે આવ તો કાના હું તાપણું કરાવું
સાથે બેસી ને વાતો કરશું રે કરશું રે
આવજે કાના મારા ઘરમાં રે
ઠંડી પડે છે બહુ જોર માં રે જોર માં રે
આવજે કાનામારા ઘરમાં રે (૨)



અમારી ચેનલ માં ગુજરાતી કીર્તન તેમજ લગન ગીતો તથા ભજનો જોવા મળશે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી પરિવાર ના સભ્ય બની જાઓ ને નવા નવા ભજન નો આનદ લો
Renuka Patel,
Gujarati Bhajan Mandal,
Dhun Mandal Satsang,
Dhun Mandal Kirtan,
Lakhela Gujarati Kirtan,
Nava Kirtan Video,
મહિલા મંડળ ના ભજન,
સંભાળવા જેવા કીર્તન,
રેણુકા બેન ના ભજન,
રેણુકા પટેલ ના કીર્તન,
satsangi mandal,
કીર્તન,
ગુજરાતી ભજન,
સત્સંગ કીર્તન,
mahila mandal gujarati,
gujarati mahila kirtan,
Mahila Mandal Satsang,
mahila satsang song,
Nava Gujarati kirtan,
Satsang mandal na bhajan,
gujarati dhun mandal,
ધૂન મંડળ,
ગુજરાતી કીર્તન,

Комментарии

Информация по комментариям в разработке