માઈચ તાલ ની બોલ સાથે માહિતી | ગણપતી વંદના મા વગાડતા મા આવતો તાલ | GUJRATI BHAJAN MAICH TABLA TAAL

Описание к видео માઈચ તાલ ની બોલ સાથે માહિતી | ગણપતી વંદના મા વગાડતા મા આવતો તાલ | GUJRATI BHAJAN MAICH TABLA TAAL

🙏 🙏 જય માં સરસવતયે 🙏🙏
નમસ્કાર મિત્રો, આ માઈચ તાલ મા ખુબ મહેનત કરી ને બોલ બનાવ્યા છે . તમને કેટલુ આવડશે એ અમારા માટે ખુબ મહત્વ નુ છે. મિત્રો વિડિયો મા જેમ આંગળા ફરે છે. તેમ સતત પ્રેકટીસ કરવાની છે... અધરા બોલ છે પણ સતત રિયાઝ થી આવડી જાશે... પણ તમારે આ માઈચ તાલ શિખવા માટે જ્યા સુધી ઓરીજનલ તાલ બોલે નહી ત્યા સુધી સખત રિયાઝ કરવા નો...
કારણ આ તાલ શિખવા મા ૫ થી ૧૫ દિવસ નો સમય લાગી શકે . પણ મહેનત કરે એટલે આવડે બાકી ગામમાં ગપ્પા મારવા થી કશુજ નથી આવડવા નુ..
અને તમે કોમેન્ટ મા તબલા વિશે પુછતા રહો. મને જેટલી માહીતી હશે તેટલું કહેતો રહીશ.. 🙏
_______________________________________________
તાલ " માઈચ" ( ભજન સંતવાણી નો તાલ )
ઉઠાન - ધા તિ ર ક તિ ર ક તિ ર ક તક |
ધે+તે ગે+ટે ના | ધી | તે રે+ધે ના+ધે ના+ધે |
ધે+તે ગે+ટે ના | ક ત તુ ના ના
( + ) સાથે બોલ વગાડવા

તબલા ના બોલ - :
તે ટે તે રે ના ત તું
ભોરણ ના બોલ -:
ધે ગે ધી ક

માઈચ ની લગી -: 👇
ચાર વિભાગ ને અલગ અલગ કરીને શિખવુ..
ધે ગે ના | ધી | તે રે ના ના |
ધે ગે ના | ક ત તું નાનાના

તબલા બોલ ના ચાર વિભાગ 👇
ધે ગે ના ધી |
તે રે ના ના |
ધે ગે ના |
ક ત તું નાનાના

૨ પ્રકાર
શરુઆત મા ઉઠાન
અને પછી
સીધી માઈચ ની લગી

માઈચ " તાલ મા ગવાતા ભજન 👇
-: ગણપતી ના ભજન
-: વાગે ભડાકા ભારી ભજન મા
-: વિજળી ને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ

વિડિયો ગમે તો 👍 લાઈક
કર્યા વગર જતા નહી 👌👌
*******************************************************************
👉 આ લિંક પર જઈ ફેસબુક મા
મને મેસેન્જર પર મેસેજ કરો.. 👇
https://www.facebook.com/usttad.rames...
LIKE 👍 SHARE 🔄 AND SUSCECRIBE 🙏
_______________________________________________
તિનતાલ
તબલા તાલ
તાલ ગીતાબેન રબારી
તાલ સ્ટુડિયો મહેસાણા
તાલ ની રમત
તાલ કહેરવા
તાલ લગ્ગી
તાલ કીટ
તબલા શીખવાની રીત
તબલા ની મોજ
તબલા ના તાલ
તબલા સોંગ
તબલા સરકારી
તબલા શીખવાની રીત ગુજરાતી
તબલા ભજન
તબલા બેન્જો સંગીત
તાલ સે તાલ મિલા ડીજે સોંગ
તબલા ઉસ્તાદ
તબલા તાલ હીંચ
તબલા ના તાલ
તબલા તાલ દીપચંદી
તબલા તાલ કીટ
તબલા તાલ કહેરવા
તબલા માઈચ તાલ
દેશી તબલા તાલ
તબલા નો તાલ
તબલા ના તાલ ભજન
તબલા ના તાલ ના નામ
તબલા ની તાલ કીટ
ભજન તબલા તાલ
રાહુલ ગાંધી એ હિન્દુ ને હિંસક કહી આકરા શબ્દોમા પ્રહાર કર્યા
સંતવાણી |
સંતવાણી ભજન
સંતવાણી ડાયરો
સંતવાણી ભજન ગુજરાતી
સંતવાણી પ્રોગ્રામ
સંતવાણી ભજન 2023
સંતવાણી દેશી ભજન
સંતવાણી ભજન રામાપીરના
સંતવાણી ગોપાલ સાધુ
સંતવાણી ત્રિવેદી ના સોંગ
Deshi gujrati tabla taal
tabla
tabla bol
tabla bol kaishe nikale
tabla s
tabla song khesari lal
tabla song
tabla tak dhina dhin
tabla music
tabla per
tabla sound check
Tabla taal
tabla taal
tabla taal dadra
tabla taal keherwa
tabla taal kaharwa
tabla taal tritaal
tabla taal rupak
tabla taal loop
tabla taal deepchandi
tabla taal song
tabla taal music
#તબલાઉસતાદ #અશોકગોંડલીયા #ઉસ્તાદરમેશહળવદ #હાસ્યઉસ્તાદ #તબલાતાલ #ઉમેશપરમાર

Комментарии

Информация по комментариям в разработке