Ajay Gadhvi ( Official Audio ) : Ashapura | આશાપુરા આશાપુરા આશાપુરા આશાપુરા

Описание к видео Ajay Gadhvi ( Official Audio ) : Ashapura | આશાપુરા આશાપુરા આશાપુરા આશાપુરા

An Indian folk song about the goddess Ashapura!
Ashapura ashapura - ashapura maa songs - letest Gujarati song

Voice : AJAY GADHVI
Lyrics : DHARMIK GADHVI (ધાનરાવ)
Music : GAURANG PALA
Alaap : HEMRAJ GADHVI
©NaraAudio

About the ashapura mataji new song

ગુજરાત માં ashapura maa કચ્છ ની દેશ દેવી તરીકે પુજાય છે
ગુજરાતી લોક સંગીત માં ashapura maa aarti - ashapura maa garba - ashapura maa bhajan - ashapura maa geet
ashapura mataji ki katha - aashapura amrutwani જેવી અનેક કૃતિઓ પ્રખ્યાત છે,
maa ashapura ને વંદન કરતા કવિ થાક્યા નથી, ચારણ સમાજ ની યુવા પેઢી માં એક નામ એવું છે જેની ઉંમર નાની પણ એની કલમ વજ્ર
કહી શકાય એવા કવિ "ધાર્મિક ગઢવી" જાંબુડા એ આ સારસિ છંદ ની રચના કરી છે."અજય ગઢવી" એ ચારણી શૈલિ માં ગાયું છે.

ashapura maa is known as Desh Devi Of Kutch
In Gujarati Music You will find Many Contents Like ashapura maa na garba.
ashapura mataji aarti - ashapura mataji bhajan - ashapura bhajan - maa ashapura geet - maa ashapura songs
and many more here is the maa ashapura song Sarasi written by a young Kaviraj "DHARMIK GADHVI" and Sung by AJAY GADHVI



ashapura maa story
Ashapura Mata is an aspect of Devi, a Hindu goddess. She is one of the kuladevis of Kutch, and the Jadeja clan inhabiting the area. She is a goddess regarded to the wishes of her adherents. In her iconography, the goddess is said to have 7 pairs of eyes.

the famous temple of aashapura maa
ashapura temple is known by MATA NA MADH
ashapura maa kutch
Serch ashapura maa live aarti for daily Darshan

#ashapuramaa #ashapuramataji #gujarati
એક વાર જરૂર થી સાંભળજો અને ગમે તો ખૂબ ને ખૂબ share karo Subscribe Karo

Jay Mataji

👉 LYRICS - ASHAPURA


દેવી સબળ કચ્છ દેશની પરચા અકળ તેં પૂરિયા
તારો સકળ છે વાસ થળ જળ ગગન પણ તવ મય થયા
છો પ્રૌઢ જુગથી તે છતા પળથી પ્રબળ તારી ત્વરા
આશાપુરા આશાપુરા આશાપુરા આશાપુરા

છે ચંદ્રમાથી ચરમ તારું હેત શીતળ વીસહથી
તો ક્રોધ પણ વિકરાળ તારો આકરો છે અર્કથી
મારણી તું દળ મેછરા ધારણી નિજ કર સુર ધરા
આશાપુરા આશાપુરા આશાપુરા આશાપુરા

અમી ભર્યો દરિયો આંખમાં ખોળો સકળ નવખંડનો
તારા ચરણની એક રજમાં વાસ છે વ્રેમંડનો
પ્રારંભથી ધણિયાણ મઢની પ્રગટ છો કાયમ પરા
આશાપુરા આશાપુરા આશાપુરા આશાપુરા

તારા શરણમાં તું ભવા આમરણ આશ્રય આપજે
ભય હરણ તારણ ભવ તણી જાગી સ્મરણ કરતા જજે
વિપદા વિદારણ ચરણ ચારણ “ધાનરવ” શિર હું ધરા
આશાપુરા આશાપુરા આશાપુરા આશાપુરા !!!


THANK YOU
JAY MATAJI 🙏


Subscribe Us And Keep You Notifycation Bell Always On
You Can Also Join and Followe 👇

Комментарии

Информация по комментариям в разработке