કાલ ની ચિંતા શીદ કરવી એ કાવ્યનું વિચાર બિંદુ.

Описание к видео કાલ ની ચિંતા શીદ કરવી એ કાવ્યનું વિચાર બિંદુ.

વર્ષા ઋતુનું રૌદ્ર રૂપ જોયા પછી આ વિચાર છે કે આજની તો ખબર નથી તો કાલ ની ચિંતા શીદ કરવી, અને જ્યાં રામ પર ભરોસો હોય ત્યાં તો બિલકુલ ચિંતા ના કરવી એ કાવ્યનો મુખ્ય વિચાર છે.

Комментарии

Информация по комментариям в разработке