નવનાથ દર્શન | Navnath Darshan Sihor | સિહોર | સફર મારી સાથે Safar Mari Sathe | @Dhaval Agravat Vlogs

Описание к видео નવનાથ દર્શન | Navnath Darshan Sihor | સિહોર | સફર મારી સાથે Safar Mari Sathe | @Dhaval Agravat Vlogs

નવનાથ દર્શન | Navnath Darshan Sihor | Safar Mari Sathe | ‎@Dhaval Agravat Vlogs 

ભાવનગર જિલ્લામાં આવેલું " સિહોર " છોટાકાશી તરીકે ઓળખાય છે
કારણકે અહીં તમને એક જ સાથે " નવનાથ મહાદેવ " ના દર્શન થાય છે.
જેમાં
( ૧ ) રાજનાથ ( ૨ ) રામનાથ ( ૩ ) સુખનાથ ( ૪ ) ભાવનાથ ( ૫ ) કામનાથ ( ૬ ) જોડનાથ ( ૭ ) ધારનાથ ( ૮ ) ભુતનાથ અને.. ( ૯ ) ભીમનાથ નો સમાવેશ થાય છે.

ભાવનગર થી સિહોર નું અંતર 24km છે
જ્યારે પાલીતાણા થી સિહોર નું અંતર 32km છે

Timestamp

00:00 intro
00:10 છોટે કાશી
01:05 રાજનાથ
02:15 રામનાથ
03:24 સુખનાથ
03:59 ભાવનાથ
04:36 કામનાથ
05:00 જોડનાથ
05:19 ધારનાથ
06:00 ભુતનાથ
06:28 ભીમનાથ

Background Music :
Shiv Ling Traditional Music
   • Видео  

#Navnathdarshan
#નવનાથદર્શન
#navnathsihor
#sihor
#safarmarisathe
#Dhavalagravat
#vlog
#sihornavnath
#નવનાથ
#મહાદેવ
#નવનાથમહાદેવ

Комментарии

Информация по комментариям в разработке