Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть ચણાની ખેતી પધ્ધતિ | ચણાની ખેતી | ફુલે વિક્રમ VS 5 નંબર ચણા

  • અન્નદાતા 22 (Anndata 22)
  • 2022-10-14
  • 3943
ચણાની ખેતી પધ્ધતિ | ચણાની ખેતી | ફુલે વિક્રમ VS 5 નંબર ચણા
  • ok logo

Скачать ચણાની ખેતી પધ્ધતિ | ચણાની ખેતી | ફુલે વિક્રમ VS 5 નંબર ચણા бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно ચણાની ખેતી પધ્ધતિ | ચણાની ખેતી | ફુલે વિક્રમ VS 5 નંબર ચણા или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку ચણાની ખેતી પધ્ધતિ | ચણાની ખેતી | ફુલે વિક્રમ VS 5 નંબર ચણા бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео ચણાની ખેતી પધ્ધતિ | ચણાની ખેતી | ફુલે વિક્રમ VS 5 નંબર ચણા

ચણાની ખેતી પધ્ધતિ | ચણાની ખેતી | ફુલે વિક્રમ vs 5 નંબર ચણા

ગુજરાત ચણા - 1 નંબર

●જાત બહાર પાડ્યાનું વર્ષ - 1999
●વિસ્તાર માટે ભલામણ - મધ્ય ગુજરાત
● વિસ્તાર માટે બહાર પાડી - વરસાદ / પિયત આધારિત
● 100 દાણા નો વજન. - 18 ગ્રામ
● બીજ નો કલર. - લાલ ભુરો
●રોગ સામે પ્રતિકારક. - સુકારા સામે
● પાકવા નાં દિવસો. - અંદાજીત 105-110 દિવસ
● ઉત્પાદન. - 2203(પિયત) 1732(વરસાદ)કિલો/હેક.

ગુજરાત ચણા - 2 નંબર

●જાત બહાર પાડ્યાનું વર્ષ - 1999
●વિસ્તાર માટે ભલામણ - ભાલ વિસ્તાર ગુજરાત
● વિસ્તાર માટે બહાર પાડી - વરસાદ આધારિત
● 100 દાણા નો વજન. - 30.5 ગ્રામ
● બીજ નો કલર. - લાલ ભૂરો
●રોગ સામે પ્રતિકારક. - સુકારા સામે
● પાકવા નાં દિવસો. - અંદાજીત 90-95દિવસ
● ઉત્પાદન. - 1200 -1350કિલો/હેક.


ગુજરાત જૂનાગઢ ચણા - 3 નંબર

●જાત બહાર પાડ્યાનું વર્ષ - 2010
●વિસ્તાર માટે ભલામણ - આખું ગુજરાત
● વિસ્તાર માટે બહાર પાડી - વરસાદ / પિયત આધારિત
● 100 દાણા નો વજન. - 22.77 ગ્રામ
● બીજ નો કલર. - પીળો
●રોગ સામે પ્રતિકારક. - સુકારા સામે અને સ્ટંટ સામે પ્રતિકારક
● પાકવા નાં દિવસો. - અંદાજીત 98 દિવસ
● ઉત્પાદન. - 1500 - 1800કિલો/હેક.


ગુજરાત ચણા - 4 નંબર

●જાત બહાર પાડ્યાનું વર્ષ - 2000
●વિસ્તાર માટે ભલામણ - ઉત્તર ગુજરાત
● વિસ્તાર માટે બહાર પાડી - વરસાદ/ પિયત આધારિત
● 100 દાણા નો વજન. - 17.4 ગ્રામ
● બીજ નો કલર. - ભૂરો
●રોગ સામે પ્રતિકારક. - સુકારા સામે
● પાકવા નાં દિવસો. - અંદાજીત 120-130 દિવસ
● ઉત્પાદન. - 1900 -2000 કિલો/હેક.



ગુજરાત જૂનાગઢ ચણા - 5 નંબર

●જાત બહાર પાડ્યાનું વર્ષ - 2017
●વિસ્તાર માટે ભલામણ - આખું ગુજરાત
● વિસ્તાર માટે બહાર પાડી - પિયત આધારિત
● 100 દાણા નો વજન. - 21.37 ગ્રામ
● બીજ નો કલર. - ભૂરશ પડતો
●રોગ સામે પ્રતિકારક. - સુકારા સામે અને સ્ટંટ સામે પ્રતિકારક
● પાકવા નાં દિવસો. - અંદાજીત 103 દિવસ
● ઉત્પાદન. - 2400-2700કિલો/હેક.


ગુજરાત જૂનાગઢ ચણા - 6 નંબર

●જાત બહાર પાડ્યાનું વર્ષ - 2016
●વિસ્તાર માટે ભલામણ - આખું ગુજરાત
● વિસ્તાર માટે બહાર પાડી - વરસાદ આધારિત
● 100 દાણા નો વજન. - 22.45 ગ્રામ
● બીજ નો કલર. - ભૂરા
●રોગ સામે પ્રતિકારક. - સુકારા સામે અને સ્ટંટ સામે પ્રતિકારક
● પાકવા નાં દિવસો. - અંદાજીત 112દિવસ
● ઉત્પાદન. - 1800- 2000કિલો/હેક.


  / ખેતી-અને-હવામાન-ની-માહિતી-109768903944486  

#Chana phule vikram #chana ni kheti #chana no bhav #fule vikram chana #phule vikram chana #ચણા ફૂલે વિક્રમ #ચણાની ખેતી પધધતિ #ફુલે વિક્રમ g-08108 #ફુલે વિક્રમ ચણા #ફુલે વિક્રમ ચણાની vs 5 નંબર #ફુલે વિક્રમ ચણાની ખેતી #Khedut #chane ki kheti #ફુલે વિક્રમ ચણામાં હાર્વેસ્ટર હાલ્યુ #harbhara phule vikram

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]