Rajkot | Khedut Haat | Rajkot Sunday Bazar

Описание к видео Rajkot | Khedut Haat | Rajkot Sunday Bazar

નમસ્કાર મિત્રો

ખુબ ખુબ ધન્યવાદ "નવરંગ નેચર કલબ" અને "વિ.ડી. બાલા સાહેબ"

મિત્રો રાજકોટમાં ઘણી બધી બજારો ભરાય છે,
પરંતુ આ વીડિયોમાં હું તમને બતાવીશ રાજકોટમાં દર રવિવારે ભરાતી એક " ખેડૂત હાટ"

ખેડૂત હાટ ની જો તમને વાત કરું ને તો રાજકોટના "નવરંગ નેચર કલબ" દ્વારા આયોજિત કરવામાં આવતી હોય છે,

જેમાં સ્થાનિક ખેડૂતો પોતાની ઉત્પાદિત વસ્તુઓ ને ડાયરેક્ટ ગ્રાહકોને વેચવા આવતા હોય છે જેથી સારી વસ્તુ, કોઈપણ પ્રકારના વચેટિયા કે દલાલ વગર ડાયરેક્ટ સસ્તા ભાવમાં ગ્રાહકોને મળી જાય છે

તો આજે જ મુલાકાત લો

એડ્રેસ:-
અમીનમાર્ગ ના ખૂણે,
150 ફૂટ રીંગ રોડ, કે.કે.વી હોલ થી તદ્દન નજીક,
રાજકોટ,

જો આપ ખેડુત છો અને આપની કોઈ વસ્તુને આ બજારમાં વેચવા માંગો છો, તો કોમેન્ટમાં આપનો મોબાઈલ નંબર શેર કરો, આપને અમે ફોન કરીશું


VISHAL AHIR (VISHVID) +91-7818888818


About Me I am a Rajkot based Youtuber, Travel, Explore & Cinematic VIDEO maker , born in BHUJ, Gujarat. and live in RAJKOT, Gujarat At the age of Eighteen, I decided to starting Cinematography Ideas and Small Video, where I got into Commercial Videography and also earned a degree in Graphic Arts. By the time I was twenty-one, I like working with people, telling stories and creating a character in my images. achieved so much in such less time, I still feel that my journey has just begun.

Feel free to reach us :)

Thank you __ for such great moments !

We are active on Social media, come say hi !
Instagram-   / vishvid  
Youtube-    / ahirvishal  
Whatsapp- (+91) 7 818888818
Tiktok- http://vm.tiktok.com/vishvid/

For more information-
Visit- http://www.vishvid.com/
Mail us at- [email protected]
Ping us on- (+91) 7 818888818


#rajkot #VISHVID

Комментарии

Информация по комментариям в разработке