સુરતના એસપી ઊષા રાડાએ ગાયો માટે બનાવી વિશેષ ગૌશાળા

Описание к видео સુરતના એસપી ઊષા રાડાએ ગાયો માટે બનાવી વિશેષ ગૌશાળા

#surat #usharada #animallove

ગુજરાતની આઇપીએસ ઑફિસર ઊષા રાડા ફરી એકવાર ચર્ચામાં છે. જોકે આ વખતે તેઓ પોતાના કામને લઈને નહીં પરંતુ તેમના શોખને લઈને ચર્ચામાં છે. ઊષા રાડાએ સુરતમાં પોતાના ઘરમાં જ એક ગૌશાળા શરૂ કરી છે, આ ગૌશાળામાં ગાયોને ઓર્ગેનિક ખોરાક, ઔષધિઓ આપવાની સાથે સાથે તેમની માટે ખાસ પ્રકારની સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે.

વીડિયો : ધર્મેશ અમિન/સાગર પટેલ

તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке