Satsang Gnanamrut Quiz Part 12 - BAPS Karyakar Gyan Spardha Ques PDF - સત્સંગ શિક્ષણ પરીક્ષા

Описание к видео Satsang Gnanamrut Quiz Part 12 - BAPS Karyakar Gyan Spardha Ques PDF - સત્સંગ શિક્ષણ પરીક્ષા

કાર્યકર અધિવેશન - Jai Swaminarayan to all Haribhaktas and especially to all dedicated BAPS karyakars! Welcome to our Satsang Gyanamrut Quiz Series, where we will regularly post quiz videos to deepen your understanding of Swaminarayan philosophy and Aksharpurushottam Upasana.

Satsang Gyanamrut Quiz All Part - કાર્યકર જ્ઞાનસ્પર્ધા - BAPS Gyan Spardha - Karyakar Suvarn Mahotsav - સત્સંગ જ્ઞાનામૃત - Adhiveshan Preparation
   • Satsang Gyanamrut Quiz All Part - કાર...  

Part 1:    • Quiz Part 1 - સત્સંગ જ્ઞાનામૃત વિભાગ-...  
Part 2:    • Satsang Gyanamrit Quiz Part 2 - BAPS ...  
Part 3:    • Satsang Gyanamrit Quiz Video Part 3 -...  
Part 4:    • Satsang Gyanamrit Quiz Part 4 - કાર્ય...  
Part 5:    • સત્સંગ જ્ઞાનામૃત પ્રશ્નોતરી ક્વીઝ Par...  
Part 6:    • સત્સંગ જ્ઞાન સ્પર્ધા ભાગ ૬ - BAPS Kar...  
Part 7:    • Satsang Shikshan Pariksha - Satsang G...  
Part 8:    • Karyakar Satsang Gyan Spardha Part 8 ...  
Part 9:    • BAPS કાર્યકર જ્ઞાનસ્પર્ધા ભાગ ૯ | Bes...  
Part 10:    • Karyakar Satsang Gyan Spardha Part 10...  
Part 11:    • Karyakar Satsang Gyan Spardha Part 11...  
Part 12:    • Satsang Gnanamrut Quiz Part 12 - BAPS...  
Part 13:    • Satsang Gyan Spardha Quiz Part 13 - S...  
Part 14:    • સાધુતાનું શિખર અને સત્સંગ જ્ઞાનામૃત ક...  

Q. શ્રીજી મહારાજના અલ્પ સહવાસથી જ .........................નિર્વાસનિક સ્થિતિને પામ્યા.
Q. ખેતી કરતાં કરતાં મહારાજની મૂર્તિને દેખનારા ....................હતા.
Q. જેતલપુરની ગણિકા પણ મહારાજનાં યોગમાં આવતા .......................જેવા કલ્યાણને પામી.
Q. પ્રત્યક્ષ ભગવાનનું જ્ઞાન એ જ ખરૂ જ્ઞાન છે, અને એ જ્ઞાને કરીને .....................મોક્ષ થાય છે.
Q. મળે પ્રભુ પ્રગટ પ્રમાણે રે, કાં તો તેના મળેલ કલ્યાણ રે, તેહ વિના કોટી ઉપાયે રે ......................કલ્યાણ ન થાય છે.
Q. ભગવાન................ દ્વારા સદા પ્રગટ રહે છે.
Q. એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે મને..................................દર્શન થયું.
Q. ભગવાન તો પ્રકૃતિપુરૂષથી પર એવું જે .................તે થકી પર છે.
Q. અક્ષરરૂપ થવા માટે ....................ની જરૂર પડે.
Q. બ્રહ્મરૂપ તો એમ થવાય છે જે આવા સાધુને બ્રહ્મરૂપ જાણીને ............................તેનો સંગ કરે છે. તે બ્રહમરૂપ થાય છે.
Q. શ્રીજી મહારાજે સારંગપુરમાં ........................નાં ઘેર હુતાશનીનો સમૈયો કર્યો.
Q. ગઢડાનાં સિધ્ધાનંદ સ્વામીનાં શિષ્ય.....................બુધ્ધિશાળી હતાં.
Q. માંદા સાધુ હતા તે લઇ ગયા પણ સાજા તો શરમાયા તે............સાધુ ગોદડી લેવા ન આવ્યાં.
Q. .......................ગુણાતીતાનંદસ્વામી તેણે આપ્યાં વર્તમાન પોતે પાળીને પછી પળાવ્યાં જનને દઈ ઘણું જ્ઞાન.
Q. શાસ્ત્રીજી મહારાજ પોતાના દીક્ષાગુરુ .............................. પાસેથી ખાતરી કરી હતી કે ગુણાતીતાનંદસ્વામી અક્ષરબ્રહ્મ છે.
Q. આફ્રિકાના હરિભકતોને લખેલ પત્રોમાંથી એકત્ર કરેલા પ્રમાણભૂત પ્રસંગો એ પણ .........................દસ્તાવેજ તુલ્ય છે.
Q. ગુણાતીતાનંદસ્વામીનાં અગ્નિસંસ્કારનું સ્થાન ....................તરીકે સંપ્રદાયમાં પ્રસિધ્ધ છે.
Q. આચાર્ય શ્રી પ્રતિપ્રસાદજી મહારાજની આજ્ઞાથી જુનાગઢનાં સદ્દગુરુ ...............................એ સં. ૧૯૭૫ માં સ્વામીની વાતોનું પુસ્તક છપાવી પ્રકાશિત કરેલું.
Q. મુક્તિ મીમાંસા એટલે મુક્તિ વિષયક ..........................
Q. વિદેહ મુક્તિ એ દેહ મૂકયા પછી થતી .............................. છે.

#karyakargyanspardha #bapskaryakar #gyanamrut #quiz #baps #mahantswami #guruharidarshan #sadhutanushikhar #satsangshikshanpariksha #aksharpurushottam #upasana #tatvgyan #swaminarayan #bapskatha #bapsquiz #dailysatsang #karyakarSuvarnMahotsav #Karyakargoldenjubilee #bapsmahotsav #karyakaradhiveshan #gnanamrut

Sant Param Hitkari | BAPS Katha & Kirtan | Keshav Vaani | BAPS Channel | Live for BAPS | Live Darshan | Swaminarayan Daily Satsang | BAPS Kirtan | Anirdesh.com | Swaminarayan Portal | Katha Center | Satsang Diksha | Akshar-Purushottam Darshan | BAPS Spiritual Journey | BAPS Swaminarayan Akshardham USA |
BAPS UAE | Swaminarayan Aksharpith | BAPS Swaminarayan Mandirs India | BAPS UK | BAPS Europe | BAPS Vidyamandir | Incredible BAPS | BAPS Australia & New Zealand | BAPS Africa | BAPS Southwest Live | BAPS North America | BAPS Satsang Katha | BPCO | BAPS Kanad Akshardham Surat | BAPS Southeast Live | BAPS Better Living | BAPS Bal - Balika Mandal | BAPS Kishor - Kishori Mandal | BAPS Canada |

🙏જય સ્વામિનારાયણ.....સારા👌 વીડીયો જોવા માટે અમારી Divine Life - BAPS Swaminarayan 👈 ચેનલ 👍SUBSCRIBE કરો....

Copyright Disclaimer"

Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'fair use' for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use."

Комментарии

Информация по комментариям в разработке