🌹મારે તે ટોડલે બેઠો મોરલો🌹 (લખેલું છે) કુસુમબેન

Описание к видео 🌹મારે તે ટોડલે બેઠો મોરલો🌹 (લખેલું છે) કુસુમબેન

મારે તે ટોલર બેઠો ઓલ્યો મોરલો
મોરલો ક્યાંથી આવ્યો જી રે

ભવો તે ભવની લાગી છે લગની
મોરલો ક્યાંથી આવ્યો જી રે

આવ્યો રે આવ્યો રે મોરલો ક્યાંથી આવ્યો રે

મારે તે ટોડલે....

ગોકુળ ગામ થી આવ્યો ઓલ્યો મોરલો
મોરલો શું શું લાવ્યો જી રે

ગોકુળ ગામ ની ગલીઓમાં ઘૂમ્યો
માખણ ચોરી ચોરી લાવ્યો જી રે

અંબાજી ગામ થી આવ્યો ઓલ્યો મોરલો
મોરલો શું શું લાવ્યો જી રે

અંબેમાના દર્શને આવ્યો ઓલ્યો મોરલો
મા ની ચુંદડી લાવ્યો જી રે

આવ્યો રે આવ્યો રે માની તે ચુંદડી લાવ્યો રે

મારે તે ટોડલે બેઠો.....

રામાપીર ના દર્શને આવ્યો ઓલ્યો મોરલો
રામાપીરના નેજા લાવ્યો જી રે

કૈલાશ ધામ થી આવ્યો ઓલ્યોવમોરલો
મોરલો શું શું લાવ્યો જી રે

ભોળાનાથ નું ડમરૂ લાવ્યો ઓલ્યો મોરલો
મોરલો ક્યાંથી આવ્યો જી રે

વજન મંડળમાં આવ્યો ઓલ્યો મોરલો
ભજન સાંભળવા આવ્યો જી રે

આવ્યો રે આવ્યો રે મોરલો ક્યાંથી આવ્યો રે
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

Комментарии

Информация по комментариям в разработке