ભાવગીત | Gujrati bhavgeet with lyrics | Aa ghar nathi tamaru |Swadhyay Pariwar Bhavgeet | આ ઘર નથી

Описание к видео ભાવગીત | Gujrati bhavgeet with lyrics | Aa ghar nathi tamaru |Swadhyay Pariwar Bhavgeet | આ ઘર નથી

#bhaktiseshakti
Gujrati bhavgeet with gujarati lyrics.
Singer: Jayeshbhai soni
Swadhyay pariwar bhavgeet,
Aa ghar nathi tamaru..

ગુજરાતી ભાવગીત (સ્વર: જયેશ સોની)

આ ઘર નથી તમારું,
મહેમાન છો પ્રભુ ના.

કરશો ના મારું મારું,
પળમાં બધું જવાનું.

આ ઘર નથી તમારું,
મહેમાન છો પ્રભુ ના.

કાયમ નથી રહેવાનું,
મહેમાન ચાર દિન ના.
મહેમાન ચાર દિન ના.

સુગંધ મૂકી જવાનું,
જગત ના આંગણામાં.
જગત ના આંગણામાં.

કદી એ ના વાત ભૂલશો (3)
અહેસાન છે પ્રભુના.

આ ઘર નથી તમારું,
મહેમાન છો પ્રભુ ના.

જેને ઘરે જવાનું,
ગમતા તેને થવાનું.
ગમતા તેને થવાનું.

નિયમમાં ચાલવાનું,
ઘર ના બગાડવા નું.
ઘર ના બગાડવા નું.

કૃતજ્ઞિ થઈ ને રહેજો (3)
ઉપકાર છે પ્રભુના.

આ ઘર નથી તમારું,
મહેમાન છો પ્રભુ ના.

રહેજો હળીમળીને,
પરિવારમાં ભળી ને.

ગુણો ઉપાડી લેજો,
દોષો જજો ગળી ને.

ડાહ્યા જરૂર ગણાશો,
દરબારમાં પ્રભુના.

આ ઘર નથી તમારું,
મહેમાન છો પ્રભુ ના.

વાણી, વિચાર, વર્તન,
આ શુદ્ધ જો હશે તો.

નોતરશે ફરી તમને,
યજમાન ખુશ હશે તો.

નહિતર ભગાડી મુકશે (3)
એ ધામથી પ્રભુ ના.

આ ઘર નથી તમારું,
મહેમાન છો પ્રભુ ના.

આ શીખ ના અમારી,
આ બોધ ના અમારો.

જીવન વિકાસ માટે,
આ પાઠ છે અમારો.

સંતો કહે છે રહેજો,
ભાઈ નામમાં પ્રભુના.

આ ઘર નથી તમારું,
મહેમાન છો પ્રભુ ના.

કરશો ના મારું મારું,
પળમાં બધું જવાનું.

આ ઘર નથી તમારું,
મહેમાન છો પ્રભુ ના.


Aa ghar nathi tamaru,
Maheman chho prabhu na.
Aa ghar nathi tamaru,

Karsho na maru maru,
Pal ma bhadhu javanu.

Aa ghar nathi tamaru.

नमस्कार,
आप सभी का हमारी "भक्त्ति से शक्त्ति"- "Bhakti Se Shakti" youtube channel में स्वागत है।
हमारी चैनल से जुड़े रहने के लिए channel को Subscribe जरूर करे।

----------------------------------------------------------------------------------------------------------------------------------
You may also visit our second channel -
Relaxing Cool Music :
   / @relaxingcoolmusic9802  
----------------------------------------------------------------------------------------------------------------------------------

#bhavgeet #ભાવગીત #gujratigeet

Комментарии

Информация по комментариям в разработке