Sundariyana Darshan & Mahima || Gopalanand Swami & Hemrajsha Sheth || Tirth Darshan

Описание к видео Sundariyana Darshan & Mahima || Gopalanand Swami & Hemrajsha Sheth || Tirth Darshan

શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી - SVG પ્રસ્તુત કરે છે. સદગુરુ શ્રી સિદ્ધાનંદ સ્વામીએ બંધાવેલ તીર્થધામ સુંદરીયાણા મંદિર નિર્માણ મહિમા ગાથા.

🔹 અહીં ભગવાન શ્રી સ્વામિનારાયણ 16 વખત પધાર્યા હતા.

🔹 સવંત 1882 માં વસંતપચંમીના દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણે 18મણ ગુલાલ ઉડાડીને રંગોત્સવ કર્યોં હતો.

🔹 સદગુરુશ્રી ગોપાળાનંદ સ્વામીએ નાડી વૈદ હેમરાજશા શેઠ(વૈદરાજ) સામે હાથ ફેલાવ્યોને કહ્યું કે ”અમારી નાડી તપાસો.” હેમરાજશા શેઠે હાથમાં નાડી લીધી અને જે થયું તે આપણે હેમરાજશા શેઠેના વંશજો ના મુખે સાંભળીશું.

🔹 સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તચિંતામણી પ્રકરણ ૧૧૫ની પંકિત ૩૨માં સુંદરીયાણા ગામના આવા ટેકીલા હેમરાજશા શેઠના પરિવારને ચિંતવતા લખ્યા છે કે….

સુંદર ભક્ત સુંદરિયાણામાંઈ, ખાચર ડોસો વસતો કેવાઈ..!
શેઠ હેમો વનો હીરો ભક્ત, ભગો ગલો ને મોરાર મુક્ત..!!

તો આવો આપણે સૌ સાથે મળીને સુંદરીયાણા મંદિર પ્રસાદી સ્થાનના દિવ્ય દર્શન અને મહિમા વિષે જાણીએ તેમજ આપણા પરિવાર,સગા-સંબંધી, મિત્ર-મંડળને પણ આ તીર્થધામના અદભુત દર્શન કરાવીએ.

આ પ્રસાદીભૂત સ્થાનના દર્શન કરવા અવશ્ય જવું..

👉એડ્રેસ : સુંદરીયાણા, ધંધુકા, ગુજરાત 382450
👉 સુંદરીયાણા મંદિર ગૂગલમેપ લિન્ક : https://maps.app.goo.gl/dUVRVWAdZK8Q4...

👉 ભીમનાથ મહાદેવ ના દર્શન :    • Bhimnath Mahadev Darshan & Mahima || ...  
👉 તીર્થધામ ધોલેરા ના દર્શન :    • Tirthdham Dholera Darshan Mahima || ત...  
👉 તીર્થધામ છપૈયાના દર્શન :    • Chhapaiya Dham Mahima & Darshan || છપ...  
👉 તીર્થધામ કારીયાણીના દર્શન :    • કારીયાણી ધામનો  મહિમા અને દર્શન ||  K...  
👉 ભગવાન શ્રી સ્વામિનારાયણનું પ્રસાદીનું ગામ :    • Mandavdhar - ભગવાન શ્રી સ્વામિનારાયણન...  
👉 સહસ્ત્રધારા દર્શન મહિમા :    • Sahastradharo - Prasadi Sthan & Mahim...  

======================================

👉 સોશ્યલમીડિયા પર આજે જ સબસ્ક્રાઈબ - લાઈક – ફોલો કરો.
👉 Subscribe and Press Bell 🔔 Icon for Daily Updates.

======================================

Share, Support, Subscribe, Follow: -
👉 YouTube :    / swaminarayanvadtalgadiofficial  
👉 Facebook :   / swaminarayanvadtalgadi  
👉 Twitter:   / vadtalgadi  
👉 Instagram :   / swaminarayanvadtalgadi_  
👉 Website : https://www.svg.org/
👉 WhatsApp No.: +91 95 1200 1008
👉 Email: [email protected]

======================================

👉 સાથે સાથે પ્લે-સ્ટોર અને એપ-સ્ટોર પરથી Official App એપ્લિકેશન ડાઉનલોડ કરો..
👉 Here you can download the Official App (SVG) from the Play Store and App Store.

👉 Play Store :- https://play.google.com/store/apps/de...
👉 App Store :- https://apps.apple.com/us/developer/v...

======================================
#TirthDarshan #Sundariyana #hemarajsha #YatraDham #travelguide #swaminarayankirtan #ganpatistatus #shivaaarti #mahadevaarti #svg #swaminarayankirtan #ajendraprashadjimaharaj1008 #nrigendraprasadji #swaminarayanvadtalgadi #swaminarayansampraday #dharmakul #swaminarayanbhagwan #Lndym #lndmm #vadtalgadi #hindudharma

Комментарии

Информация по комментариям в разработке