મનુષ્યનું મન - ધર્મક્ષેત્ર- કૃષ્ણદત્ત શાસ્ત્રી | Dharmakshetra Podcast 27 by Krushnadutt Shastri

Описание к видео મનુષ્યનું મન - ધર્મક્ષેત્ર- કૃષ્ણદત્ત શાસ્ત્રી | Dharmakshetra Podcast 27 by Krushnadutt Shastri

મનુષ્યનું મન

મનુષ્યના જીવનના સુખ અને દુઃખનું કારણ તેનું મન છે. મનમાં અનેક પ્રકારના વિચારો આવે છે. તેમાં ક્યારેક સકારાત્મક કરતાં નકારાત્મક વિચારો વધુ હોય છે. મનમાં નિર્ભયતા હોય તો સુખી થવાય પણ ભય હોય તો જીવનની પ્રત્યેક ક્ષણ મુશ્કેલ બની જાય છે. મન વિષેના અનેક પાસાઓનો વિચાર આ વક્તવ્યમાં કરવામાં આવ્યો છે.

Комментарии

Информация по комментариям в разработке