Shree Gopallalji na Dhol ane Prabhatiya | શ્રી ગોપાલલાલજી ના ધોળ અને પ્રભાતિયા

Описание к видео Shree Gopallalji na Dhol ane Prabhatiya | શ્રી ગોપાલલાલજી ના ધોળ અને પ્રભાતિયા

શ્રી ગોપાલલાલજી ના ધોળ અને પ્રભાતિયા...

પુષ્ટિમાર્ગ ની અદભુત ભેટ છે આ કીર્તન સંગ્રહ ની જે અલગ અલગ રાગ રાગણી માં ગાવામાં આવે છે. જે આપણા વૈષ્ણવ સંપ્રદાય ના શ્રેષ્ઠ કીર્તનિયા દ્વારા ગાવામાં આવેલા ધોળ અને પ્રભાતિયાં જે આપણે શ્રવણ કરી ને ધન્ય થઇ જઈએ એવા છે. જે પ.વૈ. જસમતભાઈ વીડિયા અને એમના પરિવાર ની તન મન અને ધનથી અથાગ મહેનત કરી ને સર્વ શ્રેષ્ઠ ઓડિયો સીડી ની વૈષ્ણવો ને ભેટ આપી છે તો શ્રવણ કરી ને ધન્યતા અનુભવીએ. તો અવશ્ય આ પ્રભુશ્રી ગોપાલલાલજી ના ધોળ અને પ્રભાતિયાં સાંભળો અને સંભળાવો.
સ્વર
પ.વૈ. ગોરધનભાઈ ઈટાલીયા (ભાંભણ)
પ.વૈ. ભરતભાઈ ઈટાલીયા (ભાંભણ)
પ.વૈ.બટુકભાઈ ઈટાલીયા (રતનપર)

શ્રી ગોપાલલાલજી ના ધોળ અને પ્રભાતિયા ને MP3 સાંભળવા માટે આપેલી લિંક પર ક્લિક કરીને ડાઉન્લોડ કરો: https://www.dropbox.com/sh/mawodjfbxf...

Комментарии

Информация по комментариям в разработке