Aaje Saune Jay Swaminarayan Kale Vela Aavjo | આજે સૌને જાય સ્વામિનારાયણ કાલે વેલા આવજો |

Описание к видео Aaje Saune Jay Swaminarayan Kale Vela Aavjo | આજે સૌને જાય સ્વામિનારાયણ કાલે વેલા આવજો |

‪@jayswaminarayanmeshwa‬
Presenting : Aaje Saune Jay Swaminarayan Kale Vela Aavjo | Ruchita Prajapati | Jay Swaminarayan Kirtan |

#devotional #kirtan #swaminarayan #gujarati

આજે સૌને જય સ્વામિનારાયણ કાલે વેલા આવજો (2)
હરિગુણ ગાવા હરિરસ પીવા, આવે એને લાવજો (1+1)
આજે સૌને જય સ્વામિનારાયણ કાલે વેલા આવજો (1+1)

મનમંદિરનાં ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો (2)
અખંડ પ્રેમ તણી જ્યોતિને,ઝલતી રાખજો (1+1)
આજે સૌને જય સ્વામિનારાયણ કાલે વેલા આવજો (1+1)

ફરતા ફરતા કામો કરતા, હૈયે હરિને ધારજો (2)
માન મોટપ છોડી દઈને, ઈર્ષા કાઢી નાખજો (1+1)
આજે સૌને જય સ્વામિનારાયણ કાલે વેલા આવજો (1+1)

ભક્તિ કેરા અમરત પીને, બીજાને પીવડાવજો (2)
શ્રીજી મંડળના ભક્તો કેશે, ભક્તિમાં ફાવજો (1+1)
આજે સૌને જય સ્વામિનારાયણ કાલે વેલા આવજો (1+1)

Song Name : Aaje Saune Jay Swaminarayan Kale Vela Aavjo
Singer : Ruchita Prajapati
Music : Jayesh Sadhu
Lyrics : Shreeji Mandal
Genre : Swaminarayan Kirtan
Deity : Swaminarayan Bhagwan
Temple : Chhapaiya
Festival : Poonam ,Samaiyo
Label : Ganesh Digital

સ્વામિનારાયણ સત્સંગી ભજન,લોક ડાયરો ,સંતવાણી,લગ્ન ગીત ,રાસ ગરબાના પ્રોગ્રામ માટે કોન્ટેક્ટ કરો
દિનેશ વઘાસીયા - મોં.99258 02210

Комментарии

Информация по комментариям в разработке