Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть 24/11/2020 - આજનું રાશિ ભવિષ્ય | રાશિફળ | Daily Horoscope Gujarati Ajnu Rashi Bhavishya Rashifal

  • એકદંત રાશિ ભવિષ્ય
  • 2020-11-23
  • 345
24/11/2020 - આજનું રાશિ ભવિષ્ય | રાશિફળ | Daily Horoscope Gujarati Ajnu Rashi Bhavishya Rashifal
daily astrology in gujaratidaily rashi bhavishya gujaratidainik rashifal gujaratidaily rashifal gujaratidaily horoscope gujaratiajnu rashifalajnu rashiajnu panchangajnu rashi bhavishyaajnu rashi bhavishya gujaratiajnu rashi panchangekdant rashi bhavishyaekdant rashifalekdant dainik panchangદૈનિક રાશિદૈનિક રાશિફળઆજનું રાશિફળઆજનું ભવિષ્ય ફળઆજનું ભવિષ્ય દર્શનદૈનિક રાશિ ભવિષ્યએકદંત રાશિ ભવિષ્ય૨૪ નવેમ્બર ૨૦૨૦24 November 2020
  • ok logo

Скачать 24/11/2020 - આજનું રાશિ ભવિષ્ય | રાશિફળ | Daily Horoscope Gujarati Ajnu Rashi Bhavishya Rashifal бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно 24/11/2020 - આજનું રાશિ ભવિષ્ય | રાશિફળ | Daily Horoscope Gujarati Ajnu Rashi Bhavishya Rashifal или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку 24/11/2020 - આજનું રાશિ ભવિષ્ય | રાશિફળ | Daily Horoscope Gujarati Ajnu Rashi Bhavishya Rashifal бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео 24/11/2020 - આજનું રાશિ ભવિષ્ય | રાશિફળ | Daily Horoscope Gujarati Ajnu Rashi Bhavishya Rashifal

Join our Whatsapp Group for daily posts -
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 - https://bit.ly/DharmikVato3
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 - https://bit.ly/DharmikVato4
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 - https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 - https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 - https://bit.ly/DharmikVato8

એકદંત રાશિ ભવિષ્ય
૨૪ નવેમ્બર ૨૦૨૦
24 November 2020
24-11-2020
આજનું રાશિફળ
આજનું રાશિ ભવિષ્ય
રાશિ પંચાંગ
24/11/2020
Ajnu Rashifal
Ajnu Rashi Bhavishya Gujarati
Aajnu Rashifal
Aaj nu Rashifal
Aajnu Rashi Bhavishya Gujarati
Aaj nu Rashi Bhavishya Gujarati
daily astrology in gujarati
daily horoscope in gujarati
daily rashi bhavishya gujarati
dainik rashifal gujarati
daily rashifal gujarati
ajnu rashi
ajnu panchang
દૈનિક રાશિફળ
દૈનિક રાશિ ભવિષ્ય
દૈનિક રાશિ
આજનું રાશિફળ
આજનું ભવિષ્ય દર્શન
આજનું ભવિષ્ય ફળ


તારીખ ૨૪-૧૧-૨૦૨૦ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- કાર્તિકમાસ
(કારતક મહિનો)
શુક્લ પક્ષ
તિથિ :- દશમી(દશમ)
૨૬:૪૪ સુધી.
વાર :- મંગળવાર
નક્ષત્ર :-પૂર્વાભાદ્રપદા
૧૫:૩૩ સુધી.
યોગ :- વજ્ર
૩૦:૪૬ સુધી.
કરણ :- તૈતુલ
૧૩:૩૬ સુધી.
ગરજ
૨૬:૪૪ સુધી.
સૂર્યોદય :-૦૬:૫૬
સૂર્યાસ્ત :-૧૭:૫૫
ચંદ્ર રાશિ :- કુંભ
૦૮:૫૪ સુધી.
મીન
૦૮:૫૪ થી ચાલું.
સૂર્ય રાશિ :- વૃશ્ચિક

વિશેષ :- ગુરુ તેગબહાદુર શહીદ દિન.

વિદ્યાર્થીવર્ગ :-વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી.તથા કોલેજના વિદ્યાર્થીઓએ પરીક્ષા ની તૈયારી કરવી.અન્ય વર્ગના વિદ્યાર્થીઓએ પોતાનું અધ્યયન ચાલું રાખવું.

મેષ રાશિ
સ્ત્રીવર્ગ:-
સાંસારિક સમસ્યા તથા નાણાભીડ રહે.
લગ્નઈચ્છુક :-
ભાગ્ય યોગે આપની વાત ગોઠવાઈ જાય .
નોકરિયાત વર્ગ:-
આવક ઘટતી લાગે.
વેપારીવર્ગ:-
વેપારમાં સફળતા માટે વિલંબ જણાય.
પારિવારિકવાતાવરણ:-
માનસિક તણાવ રહે.અશાંતિ જણાય.
શુભ રંગ :-
વાદળી
શુભ અંક:-
૨

વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:-
ચિંતામાં રાહત થતી જણાય.
લગ્નઈચ્છુક :-
સાનુકૂળ સમય.સારી તક.
નોકરિયાત વર્ગ:-
આપની ચિંતા પ્રયત્નોથી દૂર થાય.
વેપારીવર્ગ:-
સાનુકૂળતા ના સંજોગ સર્જાય.
પારિવારિકવાતાવરણ:-
આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.
શુભ રંગ:-
સફેદ
શુભ અંક :-
૮

મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:-
કૌટુંબિક સાનુકૂળતા બની રહે.
લગ્નઈચ્છુક :-
આપની ચિંતા દૂર થાય.
નોકરિયાત વર્ગ:-
મહત્વની ગૂંચવણ અને સમસ્યા દૂર થાય.
વેપારીવર્ગ:-
વ્યવસાયિક તક મળે તે ઝડપી લેવી.
પારિવારિક વાતાવરણ:-
આપની કામગીરી માં પ્રગતિ ફળ મળે.
શુભરંગ:-
ગ્રે
શુભ અંક:-
૪

સિંહ રાશી
સ્ત્રીવર્ગ:-
ગૃહજીવનમાં મૂંઝવણ હોય ચિંતા રહે.
લગ્નઈચ્છુક :-
વિવાહની વાત માં ધીરજ રાખવી.
નોકરિયાત વર્ગ :-
નોકરીમાં માનસિક તણાવ રહે.
વેપારીવર્ગ :-
પ્રતિસ્પર્ધી થી ચિંતા રહે.
પારિવારિક વાતાવરણ:-
કૌટુંબિક પ્રશ્નો થી મતભેદ રહે.
શુભ રંગ :-
ગુલાબી
શુભ અંક :-
૭

કન્યા રાશિ
સ્ત્રીવર્ગ:-
ગૃહજીવનમાં સાનુકૂળતા બની રહે.
લગ્નઈચ્છુક :-
વિવાહની વાતમાં પ્રત્યુત્તરમાં વિલંબ થવાની સંભાવના.
નોકરિયાત વર્ગ:-
મનની મૂંઝવણ દૂર થાય.
વેપારીવર્ગ:-
પ્રગતિ અને સફળતા માટે પ્રયત્નો વધારવા.
પારિવારિક વાતાવરણ:-
મહત્વના પ્રશ્નનો હલ મળે.
શુભ રંગ:-
ભૂરો
શુભ અંક:-
૨

તુલા રાશિ
સ્ત્રીવર્ગ:-
પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.
લગ્નઈચ્છુક :-
સમસ્યા અંગે ધીરજ રાખવી.
નોકરિયાત વર્ગ:-
આર્થિક પ્રશ્નો હલ થાય.મૂંઝવણ દૂર થાય.
વ્યાપારી વર્ગ:-
મહત્ત્વના કામકાજ સફળ થાય.
પારિવારિક વાતાવરણ:-
પ્રશ્ન હલ થતાં રાહત જણાય.
શુભ રંગ:-
ગ્રે
શુભ અંક:-
૩

વૃશ્ચિક રાશિ :-
સ્ત્રીવર્ગ:-
અહમના ટકરાવ ની સંભાવના.
લગ્નઈચ્છુક :-
આકસ્મિક વાત નો પ્રસ્તાવ નક્કી થતો જણાય.
નોકરિયાતવર્ગ:-
પોતાના જડ વલણથી મુશ્કેલી સંભવે .
વેપારીવર્ગ:-
આ પાર કે પેલે પાર ની અનિશ્ચિતતા બનેલી રહે.
પારિવારિક વાતાવરણ:-
અકળામણ દૂર થાય ધીરજ રાખવી.
શુભ રંગ :-
ગ્રે
શુભ અંક:-
૩

ધનરાશિ
સ્ત્રીવર્ગ:-
મનની ચિંતા હળવી બને.
લગ્નઈચ્છુક :-
શંકા-કુશંકા થી દ્વિધા રહે.
નોકરિયાતવર્ગ :-
સુજબુજથી કામનો ઉકેલ મળે.
વેપારીવર્ગ:-
મકાન ઓફિસના કામ થઈ શકે.
પારિવારિક વાતાવરણ:-
આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
શુભરંગ:-
પોપટી
શુભઅંક:-
૭


મકર રાશિ
સ્ત્રીવર્ગ:-
શુભ સમાચાર પ્રાપ્ત થાય.
લગ્નઈચ્છુક :-
મિત્રોનો સહયોગ પ્રાપ્ત થાય.
નોકરિયાત વર્ગ:-
અકળામણ ચિંતા દૂર થાય.
વેપારીવર્ગ:-
કામકાજ સફળ થાય.
પારિવારિકવાતાવરણ:-
મહેમાનનું આગમન શુભ સમાચાર લાવે.
શુભ રંગ :-
નીલો
શુભ અંક:-
૧

કુંભરાશિ
સ્ત્રીવર્ગ:-
પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.
લગ્નઈચ્છુક :-
વાતોમાં અવરોધ નો ઉકેલ મળે.
નોકરિયાત વર્ગ:-
મુશ્કેલી દૂર થતી જણાય.
વેપારીવર્ગ:-
આર્થિક ઉલજન નો ઉકેલ મળે.
પારિવારિકવાતાવરણ:-
આપના કામકાજ સફળ થાય.
શુભરંગ:-
લાલ
શુભઅંક:-
૯


મીન રાશિ
સ્ત્રીવર્ગ:-
મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બની રહે.
લગ્નઈચ્છુક :-
આપના પ્રયત્નો સફળતા સુધી દોરી જાય.
નોકરિયાત વર્ગ:-
નોકરીના કામ અર્થે યાત્રા ની સંભાવના.
વેપારી વર્ગ:-
વ્યવસાયિક તક મળે ઝડપી લેવી.
પારિવારિક વાતાવરણ:-
અકળામણ દૂર થાય.ધીરજ જાળવવી.
શુભ રંગ :-
જાંબલી
શુભ અંક:-
૪

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]