Hetal Thanki | Maro Kano Kajiye Chadyo Re | New Bhajan by Hetal Thanki | #bhajan | #gujaratikalakar
🎬 Presented by: Gujarati Kalakar
🎥 Producers:
• Purvi Sheladiya
• Kavita Patel
• Janki Mehta
🎤 Singer : Hetal Thanki
📝 Lyrics : Traditional
🎼 Music : Ravi Nadiya, Rahul Nadiya
🎹 Music Programming : R2 Studio
👥 Chorus : Mumtaz Ben, Krishna
🎥 D.O.P : BR Production
🖼️ Design : Rajesh toliya
💄 Make Up : Ashish Shiyal
#hetalthanki #bjajan #gujaratibhajan #gujaratibhajan #bhajan2024 #bhajanmandli #janmashtami #janmashtmi_special #janmashtami2024 #krishnajanmashtami #krishnabhajan #kirtanbhajan #bhajankirtanvideo #kanha #kanudo #kanha #gujaratikalakar #trendingbhajan #trending #viralvideo #viralbhajan #viralshorts #kanokajiyechadiyore #kano #krishnastatus
#Dhun #prachin #desibhajan #haribhajan #dhun #dhunMandal #dhunmandli #MalaFareHatmaManFareSansarma #MalaFareHatmadhun #bhajan #mandal #gujrati #desi #folk #song #hari #jaishriram #jaishrikrishna #ram #ramdhun #rambhajan
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------
મારો કાનો કજીયે ચડ્યો રે,
છાનો ના રહે મારો કાનુડો ...
માં ઓરડે થી આવ્યા ઓશરી માં ...
એને નાના નાના ડગલા ભરાવે રે..
છાનો ના રહે મારો કાનુડો..
મારો કાનો કજીયે ચડ્યો રે,
છાનો ના રહે મારો કાનુડો
માં બાગ બગીચા બતાવે ,
એને ફૂલવાડી બતાવે રે
છાનો ના રહે મારો કાનુડો ..
મારો કાનો કજીયે ચડ્યો રે,
છાનો ના રહે મારો કાનુડો
માં ગૌશાળા માં લઈ આવે,..
એને નાના નાના વાછરૂ બતાવે રે . .
છાનો ના રહે મારો કાનુડો ...
મારો કાનો કજીયે ચડ્યો રે,
છાનો ના રહે મારો કાનુડો
એક વ્રજ ની ગોપી એ પૂછ્યું,
માં કેમ રડે તારો કાનો રે,
છાનો ના રહે મારો કાનુડો ...
મારો કાનો કજીયે ચડ્યો રે,
છાનો ના રહે મારો કાનુડો
એક અવધૂત જોગી આવિયો,..
મારા કાના ને નજરું લગાવી રે,
છાનો ન રહે મારો કાનુડો...
મારો કાનો કજીયે ચડ્યો રે,
છાનો ના રહે મારો કાનુડો
માં મરચું ને મીઠું લઈ આવ્યાં...
મારા કાના ની નજર ઉતારી રે
છાનો ન રહે મારો કાનુડો..
મારો કાનો કજીયે ચડ્યો રે,
છાનો ના રહે મારો કાનુડો
માં થાળી માં પાણી લઈ આવ્યા,...
એમાં ચાંદા નું પ્રતિક બતાવ્યું રે ,
મારો કાનો કજીયે ચડ્યો રે,
છાનો રહી ગયો કાનુડો...
મારા કાના ને લાડ લડાવુ રે,
છાનો રહી ગયો કાનુડો,
એના મીઠડાં હાલરડાં ગાઉં રે
છાનો રહી ગયો કાનુડો,
#GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #SMM
Информация по комментариям в разработке