How To Make Logo In Mobile Gujarati | મોબાઈલ માથી લોગો બનાવતા શીખો | Make Gujarati Creators

Описание к видео How To Make Logo In Mobile Gujarati | મોબાઈલ માથી લોગો બનાવતા શીખો | Make Gujarati Creators

👇👇👇👇
જય માતાજી 🙏 મિત્રો મારું નામ ડોડીયા વિરેન્દ્રસિંહ છે અને હું ગીર સોમનાથ જીલ્લા ના કોડીનાર તાલુકા ની અંદર રહું છું પાછલા 10 વર્ષો થઈ હું YouTube માં કામ કરું છું આપણા ગીર ના સાવજ એવા લોકસાહિત્યકાર રાજભા ગઢવી ની Rajbha Gadhvi Official ચેનલ તથા રાજભા ગઢવી નેટવર્ક ની ચેનલો નો હું Operator સાથે કવિરાજ અને બીજા ઘણા ડાયરા જગત ના કલાકારો માટે માટે Instagram post, Youtube Thumbnail વગેરે design નું પણ કામ કરું છું અને મારી પોતાની પણ ઘણી બધી YouTube channel ચલાવી અને Full Time Youtuber છું તો મને YouTube વિષે જે જ્ઞાન છે એ હું તમારી સાથે Share કરવા માંગું છું માટે જ આ ચેનલ ચાલુ કરી છે તો તમને You Tube ને લગતી તમામ મદદ મારી આ ચેનલ મળશે એ પણ આપની માતૃભાષા ગુજરાતી મા તો રાહ કોની જુઓ છો આજે જ જોડાવ મારી સાથે અને બનાવો પોતાની એક YouTube ચેનલ અને તમે પણ બનો Youtuber અને કરો પૈસા ની કમાણી. મારો ધ્યેય એજ છે કે ગુજરાત ના દરેક ઘર માં એક કમાતો Youtuber બનાવું.

In This Channel Most Important Video:
👇👇👇👇

યુટ્યુબ ચેનલ કેમ બનાવવી -
   • Youtube Channel Banavani Rit | Youtub...  
મોબાઈલ માંથી યુટ્યુબ ચેનલ કેમ બનાવવી -
   • How To Create You Tube Channel In Mob...  
મોબાઈલ માંથી ચેનલ નું બેનર કેમ બનાવવું -
   • How To Make Channel Banner In Mobile ...  
મોબાઈલ માંથી ચેનલ નો લોગો કેમ બનવવો -
   • How To Make Logo In Mobile Gujarati |...  
યુટ્યુબ ચેનલ નો intro કેમ બનાવવો -
   • How To Make Youtube Channel Intro In ...  
મોબાઈલ માંથી thumbnail કેમ બનાવવો -
   • How To Make Youtube Thumbnail In Guja...  
મોબાઈલ માંથી વિડીયો એડીટીંગ કેમ કરવું -
   • Video Editing Course In Gujarati | Ki...  
વિડીયો માટે viral tag ક્યાંથી ગોતવા -
   • You Tube વિડીયોના Viral Tag ક્યાંથી ગ...  
વિડીયો ક્યાં સમયે મુકવો જેથી વધારે વ્યુવ આવે -
   • ક્યાં સમયે you tube ઉપર વિડીયો મુકવો ...  
ખજુર ભાઈ જેવા Thumbnail કેમ બનાવવા -
   • Khajur Bhai Jevo Thumbnail Banavta Sh...  
યુટ્યુબ નું subscribe animation બટન નો વિડીયો કેમ બનાવવો -
   • તમારી ચેનલ માટે SUBSCRIBE બટન કેવી રી...  
ગુજરાતી ફોન્ટ ક્યાંથી ડાઉનલોડ કરવા -
   • 150 થી પણ વધારે Gujarati Font થી તમાર...  
કોઈ પણ ફોટા નું background કેમ હટાવવું -
   • How To Remove Photo Background in Guj...  
યુટ્યુબ માં વિડીયો ઉપલોડ કરવાની સાચી રીત -
   • youtube ઉપર વિડીયો Upload કરવાની સાચી...  
ચેનલ ને monetization માટે apply કેમ કરવું -
   • આ બેન ની ચેનલ નું Monetization 24 કલા...  
ચેનલ નું monetization ચાલુ થાય પછી કરવાના seting -
   • ચેનલ નું Monetization ચાલુ થાય પછી તર...  
google AdSense મા tax information submit કેમ કરવું -
   • Adsense મા Tax નું Form કેમ ભરવું શીખ...  
google AdSense મા identity verify કેમ કરવું -
   • How to Verify Identity in Google AdSe...  
google AdSense મા address verify કેમ કરવું -
   • Google AdSense Address Pin Verify કેમ...  
એક વરસ માં 4000 hours watchtime પૂરો ના થાય તો શું કરવું -
   • જો એક વર્ષ માં 4000 કલાક નો Watch Tim...  

👇👇👇👇

youtube related every solution provide in guajrati language...

For Business Enquiry Email :- [email protected]

Don’t Forget To Like , Comment , Share & Subscribe

[ THANKS FOR WATCHING THIS VIDEO ]

Dodiya Virendrasinh
From - Kodinar, Gujarat ( India ) #makegujaraticreators #technicalgujarati

Комментарии

Информация по комментариям в разработке