Kheda News | હવે ખેડામાં અશાંતિનો પ્રયાસ ! મૌલવી સહિત મુસ્લિમ ટોળા સામે ફરિયાદ | Gujarat | N18V

Описание к видео Kheda News | હવે ખેડામાં અશાંતિનો પ્રયાસ ! મૌલવી સહિત મુસ્લિમ ટોળા સામે ફરિયાદ | Gujarat | N18V

A series of arrests has started after a complaint regarding disturbance of peace in Khedana Mahudha. The police have registered three separate complaints in this matter. In the first complaint, a case has been filed against three people who posted controversial social media peace violations.

ખેડાના મહુધામાં શાંતિ ડહોળવા મામલે ફરિયાદ બાદ ધરપકડનો દોર શરૂ થયો છે. આ મામલે પોલીસે ત્રણ અલગ અલગ ફરિયાદ નોંધી છે. જેમાં પ્રથમ ફરિયાદમાં સોશિયલ મીડિયા શાંતિ ભંગ થાય તેવું વિવાદિત પોસ્ટ કરનાર ત્રણ લોકો સામે ગુનો દાખલ કર્યો છે.n18_kheda

#kheda #police #fight #gujaratinews18 #news18gujarati

News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.

જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.

#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18

Subscribe our channel for the latest news updates: https://tinyurl.com/y5hxol7f

Follow us on:
Website- https://bit.ly/3iRltbp
Twitter-  / news18guj  
Facebook-   / news18gujarati  
News18 Mobile App - https://onelink.to/desc-youtube

Комментарии

Информация по комментариям в разработке