Lal Aankh Hati Nasha Nata Tari Yaad Na Ujagara Hata | Magan Parmar | Gujarati Sad Song | HD Video

Описание к видео Lal Aankh Hati Nasha Nata Tari Yaad Na Ujagara Hata | Magan Parmar | Gujarati Sad Song | HD Video

Magan Parmar Official Presenting Latest Sad Video Song Of લાલ આંખ હતી નશા નતા તારી યાદ ના ઉજાગરા હતા, Lal Aankh Hati Nasha Nata Tari Yaad Na Ujagara Hata, Gujarati New Sad Song, Magan Parmar New Song ‪@MaganParmarOfficial‬

‍🔥 FOR REELS INSTAGRAM LINK :   / 1560384901125275  

SONG CREDITS :

PRODUCER_JAGDISH PARMAR

SINGER & LIRYCS_MAGAN PARMAR

RECORDING & MUSIC_TANARIRI STUDIO
MAGAN PARMAR

DIRECTION & EDIT_AJAY KHORAJ _AK

DOP _AJAY KHORAJ _AK & SAGAR PARMAR ( CRAZY )

ARTIST _MAGAN PARMAR , KASHISH THAKKAR, AJAY VAGHELA

SP THANKS _JAGDISH PARMAR, LAXAMAN VAGHELA , PRUTHAVI CAUHAN , ANIL VAGHELA

✍️ Lyrics : Gujarati :

હો લાલ આંખ હતી નશા નતા તારી યાદ ના ઉજાગરા હતા
હો આંખો દુખાતી કોઈ દુખો નતા તારી બેવફાઈ ના જખ્મો હતા
હો જીંદગી મારી કેમ જાસે એકલાની દિલ થી યાદો તારી નથી રે જાતી ( ૨ )
હો આંખો દુખાતી કોઈ દુખો નતા તારી બેવફાઈ ના જખ્મો હતા
હે લાલ આંખ હતી નશા નતા તારી બેવફાઈ ના જખ્મો હતા
તારી તે યાદ ના ઉજાગરા હતા

હો ખુશીયો લુટાણી દર્દ વધારે સુ કરું કાચા કરમ અમારે
હો હાલાત થી મજબૂર છુ તારા થી દૂર છુ
ખુદ ના દર્દ હુ ખુદ જાણું છુ
હો દર્દ ના આંશુ આંખે આયા દુનિયા ની હામે અમે હસ્તા રહ્યા.. ( ૨ )
હો આંખ ભરી રડવાના સોખ નતા તારી બેવફાઈ ના જખ્મો હતા.. ( 3 )

હો હાચા મારા પ્રેમ ને ચડાયો ચિતાયે વેર વાલ્યા મારા ક્યા ભગવાને
હો કરમ કથન લખ્યા ભગવાને હોય જુડા થઈ જીવસુ એની મરજી જો હોય
હે બની ને ફરતા અમે તારા દીવાના લાગણી ની સાથે મારા કાળજા ઘવાણા.. ( ૨ )
હો કાળજા બળતા કોઈ અંગારા નતા મીઠી વાતો ના ભણકારા હતા
હે લાલ આંખ હતી નશા નતા તારી બેવફાઈ ના જખ્મો હતા
તારી તે યાદ ના ઉજાગરા હતા

✍️ Lyrics : English

Ho Lal Aankh Hati Kai Nasha Ma Nata Tari Te Yaad Na Ujagara Hata
Ho Aankho Dukhati Koi Dukho Nata Tari Bewafai Na Jakhmo Hata
Ho Jindagi Mari Kem Jase Aeklani Dil Thi Yaado Tari Nathi Re Jati ( 2 )
Ho Aankho Dukhati Koi Dukho Nata Tari Bewafai Na Jakhmo Hata
Ho Lal Aankh Hati Kai Nasha Ma Nata Tari Bevfai Na Jakhmo Hata
Tari Te Yaad Na Ujagara Hata

Ho Khushiyo Lutani Dard Vadhare Su Karu Kacha Karam Amare
Ho Halat Thi Majboor Chhu Tara Thi Dur Chhu
Khud Na Dard Hu Khud Janu Chhu
Ho Dard Na Aanshu Aankhe Aaya Duniya Ni Hame Ame Hasta Rahya ( 2 )
Ho Aankh Bhari Radvana Sokh Nata Tari Bewfai Na Jakhmo Hata ( 3 )

Ho Hacha Mara Prem Ne Chadayo Chitaye Ver Vadya Mara Kya Bhagvane
Ho Karam Kathan Lakhya Bhagvane Hoy Juda Thai Jivasu Aeni Marji Jo Hoy
He Bani Ne Farta Ame Tara Deewana Lagni Ni Sathe Mara Kalaja Ghavana ( 2 )
Ho Kalaja Balta Koi Angara Nata Mithi Vato Na Bhankara Hata
Ho Lal Aankh Hati Kai Nasha Ma Nata Tari Bevfai Na Jakhmo Hata
Tari Te Yaad Na Ujagara Hata

#gujaratisong
#gujrati
#videossong2024
#maganparmar
#gujaratisaddong
#gujarativideosong
#trendingsong

Lal Aankh Hati Nasha Nata Tari Yaad Na Ujagara Hata
Magan Parmar
Magan Parmar New Song
Magan Parmar Songs
New Magan Parmar Song
New Song Magan Parmar
Magan Parmar New Song 2024

@Magan Parmar Official
Subscribe our Channel :
   / @maganparmarofficial  

Thanks For Watching

Комментарии

Информация по комментариям в разработке